આજીવિકા અને અર્થતંત્ર

“કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”!

posted by jayanjaria on the 8th Mar 2018

ભુજ શહેરના રહેવાસીઓ માટે "ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન"ની નવી પહેલ દ્વારા હવે આપને મળશે તાજું દોહેલું, શુધ્ધ અને ભેળસેળ મુક્ત કાંકરેજ ગાયનું દુધ ! દરેક ઘરમાં દુધ એક પોષક આહાર તરીકે ખોરાકમાં સામેલ હોય છે ત્યારે એ દુધ એકદમ તાજું અને ચોખ્ખું હોય એવું દરેક લોકો ઇચ્છતા હોય છે!

posted by Nita Khubchandani on the 26th Feb 2018

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન અંતર્ગત ચાલતી "ભુજ માલધારી પશુપાલક મંડળ-દૂધ ડેરી"માં ભુજના પશુપાલકોન્ દૂધ એકત્ર કરવામાં આવે છે. આજે ૨૭મી તારીખે ભુજના પપાલક શ્રી હમીદભાઇ હાજી પનુ જત એમની "મીંડી" (ભીલ્લી) નામની ભેંસનું દૂધ જમા કરવા આ ડેરી પર આવ્યા હતા.

posted by jayanjaria on the 29th મે 2017

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દેશી પશુ ઓલાદના જતન અને સંવર્ધન પર સંગઠનના સભ્યો માટે એક કાર્યશાળાનું આજે આયોજન થયું. જેમાં સાત્વિક અને સહજીવન સંસ્થાઓ સહભાગી થઈ.

posted by Shuchi on the 18th જાન્યુ 2017

आखिर हम कैसे भूल गये, महेनत किसान की,

दिन हो या रात उसने, परिश्रम तमाम की

posted by Shuchi on the 23rd Dec 2016

પશુપાલનના વ્યવસાયને એક નવું આયામ આપવાના ઉદેશ્યથી ‘હોમ્સ ઇન ધ સિટી’ અને સહજીવનના પ્રયાસોથી ભુજ શહેરમાં એનિમલ હોસ્ટેલ બનવા જઈ રહી છે. એને જ સંલગ્ન એવું ભુજ શહેર પશુ ઉછેરક સંગઠનને ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરાવી છે.

posted by Shuchi on the 25th Nov 2016

પૃષ્ઠો

કચ્છ હમેશાં વેપાર વાણિજ્ય, આવન જાવન અને આદાન પ્રદાન માટેનો પ્રદેશ રહ્યો છે...જે સંસ્ક્રુતિ, કલા, અને વિવિધ વિસ્તારોમાં વસેલા સમુદાયોના માધ્યમથી જોઇ શકાય છે. કચ્છના પાટનગર તરીકે ભુજ શહેર અનેક વૈવિધ્યતાઓ ધરાવતું ઉમદા ઉદાહરણ છે.

યોજનાની રૂપરેખા :

રાજયની નિરાધાર વિધવાઓની આર્થિક પરિસ્થિતિને દયાને લઇ તેઓ સમાજમાં સન્માન પૂર્વક જીવન જીવી શકે તથા સમાજમાં પુન: સ્થાપિત થઇ શકે તેવા હેતુથી નિરાધાર વિધવાઓને આર્થિક સહાયની આ યોજના અમલમાં છે.