આરોગ્ય

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ગાયના દુધના બ્રાન્ડિંગ “ગો દેશી" સંદર્ભે ગત ૮મી એપ્રિલે એક "પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

posted by jayanjaria on the 15th Apr 2019

આ વિશિષ્ટ દિવસ ૧૯૯૪થી ૧૬મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના અવક્ષયની જાગૃતિ ફેલાવવાનો અને તેને બચાવવાના ઉકેલ શોધવાનો છે.

posted by Jigna Joshi on the 16th Sep 2018

“કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”!

posted by jayanjaria on the 8th Mar 2018

ભુજ શહેરના રહેવાસીઓ માટે "ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન"ની નવી પહેલ દ્વારા હવે આપને મળશે તાજું દોહેલું, શુધ્ધ અને ભેળસેળ મુક્ત કાંકરેજ ગાયનું દુધ ! દરેક ઘરમાં દુધ એક પોષક આહાર તરીકે ખોરાકમાં સામેલ હોય છે ત્યારે એ દુધ એકદમ તાજું અને ચોખ્ખું હોય એવું દરેક લોકો ઇચ્છતા હોય છે!

posted by Nita Khubchandani on the 26th Feb 2018

   સંગીતની માનવમનના આવેગો પર અદભુત અસર થાય છે.આપણે જાણીએ  છીએ 
કે શરીરની બીમારીનું મૂળ મનની બીમારી છે.મન બીમાર તો તન બીમાર. 'music therapy'
પર વિશ્વમાં research ચાલી રહી છે.પ્રયોગો થતા રહે છે.સંગીતની માનવ મન પર સીધી જ 

posted by Kant on the 30th Jun 2016
વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે. થઇ હતી.ગત વર્ષોમાં મહા ભયંકર રોગો શીતળા, ક્ષય, મલેરિયાના સુક્ષ્મ જીવોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે.
posted by Jagruti Rasikla... on the 7th Apr 2016

પૃષ્ઠો