શિક્ષણ અને જાગૃતિ

બહેનો માટેના પારંપરિક રૂઢીવાદી નજરિયાને અને સદીઓથી જડબેસલાક ચાલ્યા આવતા અસમાનતાના વાતાવરણને બદલી નવી વિચારધારાથી બહેનો પોતાની પસંદગીના વ્યવસાય દ્વારા રોજગારી મેળવે અને પગભર બની સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પુરું પાડે એવા હેતુ થી બહેનોને છકડા ચાલક માટેની તાલીમ અપાવવાની એક પહેલ હાથ ધરાઇ છે.

posted by Sakhi Sangini on the 17th Sep 2018

દર વર્ષે ૧૨મી ઓગસ્ટના રોજ "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય યુવાનોના મુદ્દા અને તેમના દ્રષ્ટિકોણ તરફ ધ્યાન દોરવાનું છે.

posted by Jigna Joshi on the 12th Aug 2018

દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા રહેલી છે તથા એ દેશની કીમતી મૂડી છે, તે આજની પેઢી ‘મારો જન્મ કૈક મહાન કાર્ય કરવા માટે થયો છે’ એવું સમજે, કાર્યલક્ષી અભિગમ ધરાવવા સાથે હિમત, સહનશીલતા, નિર્ભયતા સાથે સંવેદનશીલ નાગરિક ઘડવાની અનોખી પ્રક્રિયા એટલે “મિસાલ”.

posted by jayanjaria on the 12th Aug 2018

ઓએસિસ સંસ્થા ચારિત્ર્ય ઘડતર અને નેતૃત્વ વિકાસ જેવાં મહત્વનાં પાસાંઓ પર છેલ્લાં ૨૯ વર્ષો કાર્યરત છે. આ પ્રલંબ અનુભવના નિચોડ સ્વરુપે બાળકો અને યુવાનોમાં દેશ પ્રત્યે રહેલી આંતરિક ભાવનાઓને વાચા આપતા "મિશાલ" કાર્યક્રમનું ગુજરાતના મોટાં શહેરો તેમજ બેંગ્લોર ખાતે આયોજન કરાયું.

posted by jayanjaria on the 25th Jul 2018

છેલ્લા કેટલાક દિવસોથી ઉન્નાવ, કથુઆ અને સુરતની બળાત્કારની જઘન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે જેનાથી આખા દેશના સભ્ય સમાજના નાગરિકો આહત છે અને શર્મસાર છે. જે રીતે આરોપીને બચાવવાના વિવિધ સ્તરે પ્રયન્તો થઇ રહ્યા છે એ અત્યંત શરમજનક છે. આવી ઘટનાઓ છાસવારે દેશના દરેક ખુણામાં થતી રહે છે.

posted by jayanjaria on the 19th Apr 2018

વિનમ્રતા, આંતર અવલોકન, મૌન અને કરૂણા જેવા માનવજીવનનાં ચાર મુખ્ય ગુણો ને - અંતર્ગત શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કુલમાં તારીખ ૨૮/૧/૨૦૧૮ ના રોજ વાર્ષિકોત્સવ યોજાઇ ગયો. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા થઇ. અતિથીવિશેષ શ્રી રમેશભાઇ સંઘવી તેમજ શાળાના સંચાલકોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

posted by Sinchan school bhuj on the 7th Feb 2018

પૃષ્ઠો

આ નકશાને ભુજ નગરપાલિકાની વોર્ડની યાદીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.  

Online directory of Schools of Bhuj City. (Pre-Primary, Primary, Secondary School, Highschool etc. )
We need your help to keep this database up to date!
Contact us (95 372 333 66) if you notice any mistake or if we forgot some contacts.

પૃષ્ઠો