મકાન અને બાંધકામ

પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

posted by jayanjaria on the 7th Jul 2015

“ભુજ બોલે છે" ટીમે કાટમાળમાંથી બેસવા લાયક ઓટલો બનાવવાની વાત મુકાઇ અને તરત જ પોતાની જેલ માટે હંમેશા કંઇક નવું કરવાની તત્પરતા ધરાવતા અધિક્ષકશ્રીએ હા પાડી અને પાલારા જેલના કમ્પાઉન્ડમાં બનાવાયો કાટમાળના પથ્થર અને તુટેલી ટાઇલ્સનો આરામદાયક ઓટલો!

posted by jayanjaria on the 18th Jun 2015

ભુજ શહેરને ઝુંપડપટ્ટી મુક્ત બનાવવાના અભિયાન હેઠળ કચ્છ એસોશિએશન ઓફ સિવિલ ઇન્જીનિયર એન્ડ આર્કિટેક્ટ તથા હુન્નરશાળા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઑ અને કારીગરો માટે ભૂકંપ પ્રતિરોધક બાંધકામની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

posted by ramesh.chauhan on the 5th Jun 2015

રાજીવ આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ ભુજ શહેરના ત્રણ વિસ્તારો પૈકી રામદેવનગર મધ્યે મકાન બંધકામનું કામ પુર બહારમાં ચાલુ છે. લાભાર્થીઓને સરકાર શ્રી તરફથી પ્રથમ હપ્તો મળતા લોકોએ હોંશભેર પોતાની શ્રધ્ધા અનુસાર ધાર્મિક વિધિ કરી પાયા ખોદવાનું કામ ચાલુ કરેલ છે.

posted by ramesh.chauhan on the 2nd Jun 2015

ભારત ભરમાં થતાં વિકાસની હરણફાળ સાથે ભુજ પણ દોડી રહ્યું છે. રોડ, રસ્તા, શાળા, આવાસો અને હોસ્પિટલો જેવી સુવિધા સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ છેલ્લા થોડા વર્ષોથી ભુજ પોતાનું રૂપ બદલ્યું છે. પ્રવાસન ક્ષેત્રેના વેગે લોકોની અવર-જવરથી શહેરના રોજગાર ધંધામાં નવા પ્રાણ ઉમેરાયા છે.

posted by ramesh.chauhan on the 26th મે 2015

“ભુંગીયું" બન્યું "ભીમરાવનગર"! મારવાડા સમાજ 

posted by Bhuj Memory Pro... on the 11th Apr 2015

પૃષ્ઠો

રાયધણજી બીજા ના સમયમાં એટ્લે કે ૧૭૭૮-૧૮૧૩ ના ગાળામાં ફતેહ મોહમ્મદ થઈ ગયા જે સેનાધ્યક્ષ હતા. કચ્છના ઈતિહાસમાં ફતેહમમાદનો મહત્વનો ભાગ રહ્યો છે. કચ્છના રજવાડામાં ખૂબ જ બહાદુર સિપાહી તરીકે જોડાયેલા જમાદાર ફતેહમામદ ૧૭૯૧માં કચ્છમાં બારભાયાનું રાજ આવ્યું ત્યારે આખા કચ્છનું શાશન તેમના હાથમાં આવ્યું.