છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.
પાણી
ગત ૨જી જૂનના રોજ તંત્ર, સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં "હમીરસર" તળાવમાં લોકભાગીદારી સાથે ખાણેત્રું શરુ કરવામાં આવ્યું હતું જેને આજે ૫ દિવસ પુરા થયા છે.
Ramkund, the small well-temple hidden in the corners of Bhuj, only to be found when searched for, had a very special day on 29th April 2017.
એરિડ કોમ્યુનિટિઝ એન્ડ ટેક્નોલોજીસ અને જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતિએ ખાસ કરીને ભુગર્ભજળ વ્યવસ્થાપન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. જળ સ્ત્રોતોનો વિકાસ, વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવુંએ એક્ટ સંસ્થાની પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ છે.
પૃષ્ઠો
નગરપાલિકા દ્વારા 30 બોરવેલમાથી (26 કુક્મા ગામમાં અને 4 ભુજમાં) અને નર્મદા દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવે છે. આ તમામ નાગરિકો જરૂરિયાત પૂરી કરવા માટે સફળ નથી.
હમીરસર તળાવની જળસ્ત્રાવ વ્યવસ્થા
હમીરસર તળાવ: જમીનનો કોઈ વિસ્તાર જ્યાં ભૂતલ વરસાદી પાણી એક બિંદુમાં રૂપાંતરિત થાય છે. તેને જળસ્ત્રાવ (પણ "ડ્રેનેજ બેઝીન" કહેવાય છે), આ કિસ્સામાં : હમીરસર તળાવ.
ભુજના ભીડ નાકે આવેલ આ તળાવ મહારાવશ્રી દેશલજી પહેલાના સમયમાં (ઇ.સ. ૧૭૧૯-૧૭૫૨) સંવત ૧૮૦૫ વૈશાખ સુદ ૫ ના તળાવ તરીકે વાસ્તુપુજન કરવામાં આવ્યું હતું, જેને ઇતિહાસમાં "ભર્યું" કહેવામાં આવતું તે રીતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.