ઉર્જા

આ વિશિષ્ટ દિવસ ૧૯૯૪થી ૧૬મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના અવક્ષયની જાગૃતિ ફેલાવવાનો અને તેને બચાવવાના ઉકેલ શોધવાનો છે.

posted by Jigna Joshi on the 16th Sep 2018

“૫મી જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ"ની ભુજમાં બાળકોએ અનોખી ઉજવણી કરી હતી. એક મનુષ્ય તરીકે આપણે સૌ જે રીતે પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ અને પર્યાવરણને સાચવવા માટે આપણી શું ફરજ છે એ બાબતોને વિવિધ માધ્યમો દ્વારા ૨૫ જેટલા બાળકોએ કાર્યક્રમમાં રજુઆત કરી હતી.

posted by jayanjaria on the 6th Jun 2017
આપણે ભાતભાતના રંગોના સંયોજન વડે,વિવિધ ડીઝાઈનો,અથાક મહેનતથી સુંદર રીતે તૈયાર કરેલી રંગોળી કોઈ અવળચંડા મિત્ર,ભાઈ કે બહેન પળવારમાં બગાડી નાખે,ત્યારે આપણને કેટલું દુ:ખ થાય?કેટલો ગુસ્સો આવે?આપને પણ કુદરત સાથે આવું જ કર્યું છે ને? કુદરતે જીવ,પરની,વન્ય સૃષ્ટિના સંયોજન વડે સુંદર મજાની રંગોળી બનાવી છે!!
posted by Jagruti Rasikla... on the 21st Mar 2016

ઉર્જા સ્ત્રોતોનો ઉપલબ્ધ  પુરવઠો અને વધતી માંગને કારણે આજે દેશમાં ઉભી થયેલી ઉર્જાની કટોકટી જોતા પૂ. ગાંધીજી નું વાક્ય યાદ આવે છે:  ‘‘earth provides enough to satisfy every man’s need, but not for every man’s greed. .

posted by Jagruti Rasikla... on the 30th Jun 2015

શહેરમાં કચરો વીણીને સાંજ ઢળતાં માંડ પેટ ભરતી કરી શકતા પરિવારો માટે પાણી, વીજળી જેવી પાયાની સુવિધા મેળવવી એક સ્વપ્ન સમાન જ હોય છે. ત્યારે ભુજની સહજીવન સંસ્થાએ આ વેસ્ટ પીકર પરિવારોની અગવડ દુર થાય એ માટે સોલાર લાઇટની વ્યવસ્થા કરી આપી છે.

posted by dharmesh.antani on the 27th Dec 2014

મનુષ્યે પોતાનું જીવન સારું, પ્રસન્ન અને સ્વસ્થ રહે એ માટે પ્રકૃતિએ પણ વિવિધરુપે પીરસ્યું છે જીવન ! તેમાં પણ પર્યાવરણ સાથે જીવન અને સંસ્કૃતિનો સબંધ છે. આ સબંધ ટકે, મજબુત રહે તો જ જીવન સાર્થક થયું ગણાય. પ્રકૃતિ જ માણસને જીવન બક્ષે છે.

posted by Tarunkant Chhaya on the 6th Dec 2014

પૃષ્ઠો

યોજનાની રૂપરેખા :

આ યોજના રાજયમાં ગરીબી રેખા નીચે જીવતા બી.પી.એલ પરીવારો ને રાહત ભાવે વીજ કનેકશન આપવામા આવે છે.