સંસ્કૃતિ અને વારસો

“ભુંગીયું" બન્યું "ભીમરાવનગર"! મારવાડા સમાજ 

posted by Bhuj Memory Pro... on the 11th Apr 2015

લાલ રંગના પુઠાવાળું ૧૪X ૨૨ સે.મી. સાઈઝનું પુસ્તક સંવત ૧૯૪૧ એટ્લે કે ઇ.સ. ૧૮૮૫માં એજ્યુકેશન સોસાયટી પ્રેસ, ભાય ખલ્લા, મૂંબઈમાં છપાયેલું છે. આ પુસ્તક 'નામદાર મહારાવધિરાજ મિરની મહારાવશ્રી ખેંગારજી સવાઇ બહાદુર માલિક મુલ્ક કચ્છ એમના હુકમથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

posted by Dalpat Danidhariya on the 8th Apr 2015

પ્રાગમહેલના દરવાજે લાકડાના થડિયામાં કોતરાયેલ એક વાક્ય લખ્યું છે, જે આ પ્રમાણે છે. THIS BASE IS BUILT WITH UTMOST CARE. ON SOLD FOUNDATION OF SUCCESS AND REMEMBER, SUCCESS IS NOT JUST KNOWING WHERE TO GO, BUT ALSO HOW TO GET THERE.

posted by Dalpat Danidhariya on the 24th Mar 2015

ભુજના ઐતિહાસિક સ્થળ પ્રાગમહેલ ખાતે દાયકાઓ પુરાણા દસ્તાવેજો ધરાવતા ગ્રંથાલયનું મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની અનુમતિ અને શુભકામના સાથે નિર્માણ થવા જઇ રહ્યું છે જેના શુભારંભ અર્થે તેરા ઠાકોર મયુર્ધ્વજસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં ગાયત્રીયજ્ઞ અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતુ

posted by jayanjaria on the 23rd Mar 2015

કોઇ એક વ્યક્તિને કોઇ પણ રીતે બીજી વ્યક્તિ સાથે જોડી શકું તો મારાં જીવનની સફળતા ગણાશે આવું માનતી એક નિખાલસ યુવતિના મનમાં પોતાની જાતને સમય આપવાનો વિચાર જાગ્યો અને છેક દિલ્હીથી તેણે કચ્છની વાટ પકડી !

posted by jayanjaria on the 18th Mar 2015

“ લાગણીના જળ વડે મર્દન કરું છું,શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, માતૃભાષા ને પ્રથમ વંદન કરું છું.
સહુ માતૃભાષા પ્રેમીઓને  જય  ગુજરાત....જય ગુજરાતી....

posted by Jagruti Rasikla... on the 21st Feb 2015

પૃષ્ઠો

ભુજના નવા સ્વામીનારયણ મંદિર પાસે અને સીટી પોલિસ સ્ટેશનની પાસે આ સોનીવાડી ધર્મશાળા આવેલી છે. આ ધર્મશાળા ઘણી જુની છે. આ ધર્મશાળા સંવત ૧૯૫૪ અને તા. ૨૪ માર્ચ ૧૬૧૬માં બનાવામાં આવી હતી. આ બોર્ડ પર લખાયેલ છે.

કચ્છ ઐતિહાસિક આકર્ષણોનો અદભૂત સંપૂટ છે. આ સરહદી જીલ્લાના તમામ વિસ્તારો અનેરું આકર્ષણ ધરાવે છે. આવું જ એક બેનમુન શાહી સંભારણું ભુજ શહેરમાં મહારાવ શ્ની લખપતજી દ્વારા બાંધવામાં આવેલ આયના મહેલ છે.

પૃષ્ઠો