Kutch Mosque

દરગાહના ગાદી પરિવારના વડીલ કુલસુમબીબીએ આપેલી માહિતિ મુજબ સાંકળવાળી દરગાહમાં ગાદી પ્રથા છે અને આજ સુધી તમામ ગાદી નશીન વ્યક્તિઓ અહિં જ દફનાવવામાં આવ્યા છે.

Information posted on the 11th Nov 2014

ઇસ્લામિક સ્થાપત્યની બેનમૂન મિશાલ, "હજરત મહોમદ પન્નાહ મસ્જિદ"

Information posted on the 9th Sep 2014

કોઈ પણ શહેર કે ગામડાના અસ્તિત્વની શરૂઆત થઈ રહી હોય અને તે સમયના લોકોએ પોતાના રક્ષણ માટે બંધાવેલા કિલ્લા, તળાવ, મંદિર, મસ્જિદ કે ગુફાઓનું વર્તમાન સમય સુધી હયાત હોવું, સચવાઈ રહેવું તે એક મોટી વાત છે.

Information posted on the 9th Sep 2014

અંદાજે ૪૨૫ વર્ષ પહેલાં ભુજ શહેરના ઉપલીપાડ તરફ જતા માર્ગ પર આ જન્નત મસ્જીદ આવેલી છે. હમીરસરના કાંઠે આવેલી આ મસ્જીદ રાજાશાહી જમાનામાં બાંધવામાં આવી છે. હાલમાં આ મસ્જીદમાં મામદભાઇ સેવા કરી રહ્યા છે. આ મસ્જીદની દિવાલો પર આજે પણ તેની સ્થાપનાનો ઇતિહાસ વાંચવા મળે છે.

Information posted on the 6th Mar 2014