સરદારનગર વાળું તળાવ(સરદારનગર સામે, હરીપર રોડ)

હરીપર રોડ પર આવેલ સરદારનગર સામે આ તળાવ આવેલું છે જે લગભગ ૩ થી ૪ એકર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. આ તળાવ સરદારનગર બનતું હતું ત્યારે માટી ખોદકામ કરીને લેવામાં આવતા હાલમાં તે ભાગ તળાવ સ્વરૂપે બની ગયો છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.