શ્રી ભુજ વડનગરા નાગર જ્ઞાતિનાં વંશવૃક્ષ

સ્વર્ગસ્થ શ્રી મધુસુદન ભાઈ છાયા દ્વારા તૈયાર કરવામાં આવેલ આંબા (વંશ-વૃક્ષ) ની PDF ફાઈલ જ્ઞાતિ-જનો ની સેવા માટે મુકવામાં આવેલ છે. આ આંબા સંપૂર્ણ અપડેટેડ નથી, પરંતુ જ્ઞાતિ-જનો ને ઉપયોગ માં આવે તે હેતુ થી જે સ્વરૂપે મળ્યા છે તે અહી મુકવામાં આવેલ છે. અન્ય અવટંક ના આંબા પ્રાપ્ત થયે મુકવામાં આવશે.

આ વંશવૃક્ષ શ્રી ભુજ વડનગરા નાગર જ્ઞાતિની વેબસાઇટ bhujhatkeshwar.com પરથી સાભાર લેવામાં આવી છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.