બોબી તળાવ: (હોસ્પિટલ રોડ, વિજયનગર, ડો. નાવલેકરની હોસ્પિટલની બાજુમાં)

હાલમાં હોસ્પિટલ રોડ પર જયાં ડો. નાવલેકરની હોસ્પિટલ છે તે વિસ્તાર આજથી ૪૦ વર્ષ પહેલા તળાવ હતું. ભુજીયા ડુંગરની તળેટીનું પાણી આ તળાવનું આવકક્ષેત્ર હતું. ભીલ લોકો આ તળાવનો ન્હાવા-ધોવા માટે ઉપયોગ કરતા. અત્યારે આ જગ્યા પર બાંધકામો થતાં તળાવ જેવા કોઇ નિશાન પણ જણાંતા નથી.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.