ભુજ- લેવા પટેલ- પ્રમુખસ્વામી નગર- સન સિટી

છકડા સ્ટેન્ડ: વીડી સર્કલ/ શાક માર્કેટ/ જયુબિલી ગ્રાઉન્ડ

છકડાના સ્ટોપ:

• રીલાયન્સ
• લેવા પટેલ હોસ્પિટલ
• પ્રમુખસ્વામી નગર
• સન સિટી રોડ

ભાડું: ૮ થી ૧૨ રૂપિયા

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.