આધારકાર્ડ

આધારકાર્ડ

રૂપરેખા :- આધાર કાર્ડ એ ૧૨ આંકડા ધરાવતો બાળકો સહિત ભારતમાં વસવાટ કરતાં કોઇપણ ભારતીય નિવાસી ની ઓળખ માટેનો બાયોમેટ્રીક માહિતીનાં સંગ્રહ સાથેનો એક મહત્વનો દસ્તાવેજ છે જનો ઉપયોગ રાશન કાર્ડ, બેંક ખાતા ,પાસપોર્ટ , વગેરે માટે પણ કરી શકાશે.

જરૂરી પુરાવાઓ :

૧. રાશન કાર્ડ ઝેરોક્ષ
૨. જન્મ પ્રમાણપત્ર / ઉમરનો પુરાવો
૩. રહેઠાણનાં પુરાવા - લાઇટબીલ , ટેલીફોનબીલ, ગેસ જોડાણ ,બેંક પાસ બુક ,પાસપોર્ટ , ડ્રાઇવીંગ લાયસન્સ
અરજી કયા કરવી : નગર પાલિકા અને આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ તેમજ કંપની દ્ઘારા નકકી થયેલ સ્થળે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.