Mahiti Mitra - Bhuj Information center

Highlights of Bhuj Information center

ભુજના કાઉન્સીલર્સના સરનામા, વોર્ડ અને સંપર્ક સહિતની યાદી નીચે આપેલ છે.
આ માહિતિ ૪થી એપ્રિલ, ૨૦૧૪ના મુકવામાં આવી છે.

જો તમને કોઇ ભુલ દેખાઇ હોય તો  અમારો સંપર્ક કરો.

કચ્છ હમેશાં વેપાર વાણિજ્ય, આવન જાવન અને આદાન પ્રદાન માટેનો પ્રદેશ રહ્યો છે...જે સંસ્ક્રુતિ, કલા, અને વિવિધ વિસ્તારોમાં વસેલા સમુદાયોના માધ્યમથી જોઇ શકાય છે. કચ્છના પાટનગર તરીકે ભુજ શહેર અનેક વૈવિધ્યતાઓ ધરાવતું ઉમદા ઉદાહરણ છે.

ભુજ શહેરના તમામ હેલ્થ/આરોગ્ય સાથે સંકળાયેલા વ્યવસાયકારોની ઓનલાઇન ડિરેક્ટરી (ડોક્ટર્સ, દવાખાના, ડેન્ટીસ્ટ, સ્ત્રીરોગ નિષ્ણાત, એમ્બ્યુલન્સ વગેરે)
આ માહિતિને સચોટ અને પુર્ણ બનાવવા અમને આપના સહકારની અપેક્ષા છે !

Heritage buildings of Bhuj And Kutch!  Any contribution, information, photographs, etc, are welcome! Contact us

જાહેર પરિવહનના વાહનોમાં છકડો છેલ્લા સાતેક વર્ષથી ભુજમાં લોકપ્રિય છે. જેનું એક કારણ છે છકડા બહુ સરળતાથી મળી રહે છે અને ભાડા પણ વ્યાજબી હોય છે. ઉપરાંત બીજા ઉતારુઓનો સંગાથ પણ મળી રહે છે અને જે સ્થળે કહો ત્યાં ઉતારે છે.

પૃષ્ઠો