કચરા નું વિભાગીકરણ - બ્લૂ બિન પદ્ધતિ

Printer-friendly version

શહેરી નિગરિકો ના સહયોગ થી સહજીવન દ્વારા ભીના કચરા માટે એક પદ્ધતિ અમલી બનાવી છે ,જેમાં રસોડાનો ભીનો કચરો ,શાકભાજી,ફળ,વધેલો ખોરાક,વગેરે વિસ્તાર માં મુકેલ બિન માં નાખવાનું રહેશે.આ પદ્ધતિ ને બ્લૂબિન પદ્ધતિ કહેવામાં આવે છે.આ બિન વિસ્તાર માં મુકેલ હશે અને બિન માં નાખેલ એઠવાડ દરરોજ ગોવાલ આવી ને લઈ જશે.જેથી વિસ્તાર માં ગંદકી ઓછી થશે અને રખડતા ઢોરો ઓછા દેખાશે.અને લોકો ખુલ્લા માં ગમે ત્યાં એઠ નાખશે નહીં.

Partner NGO: