Homes in the city partners

The 5 organizations

એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલોજીસ

એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ)-ભુજ

શુષ્ક તેમજ અર્ધશુષ્ક વિસ્તારના કુદરતી સંશાધનોના મુદ્રે કાર્ય કરવા ઇચ્છતા કાર્યકરોને પોતાના વિસ્તારના લોકોને આયોજનબદ્ઘ રીતે આજીવન ઉપયોગી બને તેવું વૈૈજ્ઞાનિક/પરંપરાગત/અનુભવ આધારિત જ્ઞાન આપતી અને ફેલાવતી તેમજ પ્રતિભામાં વધારો કરતી સંસ્થા...

મિશન સ્ટેટમેન્ટ
શુષ્ક તેમજ અર્ધશુષ્ક વિસ્તારમાં પ્રર્વતતી પર્યાવરણીય મુશ્કેલીઓના નિરાકરણ માટે વિસ્તારના લોકોને સાથે રાખીને મુશ્કેલીઓને સમજી તેના 'ટેકનીકલ" ઉપાયો શોધીને એ વિસ્તારના સામાજિક જીવનધોરણનું સશકિતકરણ કરવું...

હુન્નરશાળા ફાઉન્ડેસન

Hunnarshala Foundation, a section 25 company as per the Companies Act of India,  was formed after the massive earthquake of Kutch in 2001 with objectives to promote eco-friendly construction practices, low energy building designs & technologies which are scientifically validated through research initiatives. These technologies have glimpses of local culture and aesthetics. The knowledge of these technologies is transferred to the local artisans who further link it to the contemporary market.

કચ્છ મહિલા વિકાસ સંગઠન (કે.એમ.વી.એસ)

ક.મ.વિ.સ. કચ્છ-ગુજરાત માં કાર્યરત એક મહિલા સંસ્થા છે. આ સંસ્થા ની શરૂઆત ૧૯૮૯ માં સરકારી અને બિન સરકારી સંસ્થાઓ  જેવી કે ગુજરાત રાજ્ય હસ્ત કળા નિગમ, કમીશનર મહિલા તથા બાળ વિભાગ અને સ્વેછીક સંસ્થા જન વિકાસ ના સંયુક્ત સાહસ થી કરવા માં આવી. ક.મ.વિ.સ. નો મુખ્ય ઉદ્દેશ એ છે કે કચ્છ ની ગ્રામીણ અને શહેરી બહેનો નું સશક્તિકરણ કરવો. અને આ ઉદ્દેશને બર લાવવા ક.મ.વિ.સ. દ્વારા ગ્રામીણ અને શહેરી બહેનો ને સંગઠિત કરી તેમનું ઘડતર અને ક્ષમતાવર્ધન એવી રીતે કરવા માં આવે કે તેઓ પોતાના પરિવાર અને વિસ્તાર ના પ્રશ્નો ના ઉકેલ અને વિકાસ  માટે સ્વનિર્ભર થાય અને બદલાવ માટેના ઉદીપક ની ભૂમિકા ભજવે.

સહજીવન

1991 માં જનવિકાસ ઇકોલોજી સેલ તરીકે કચ્છ ના ગ્રામ્ય વિસ્તારો ની મહિલાઓ ના સંગઠનો ને પ્રકૃતિક સંસાધનો ની જાળવણી ના કર્યા માં મદદ રૂપ થવા માટે સહજીવન ની સ્થાપના થઈ હતી.1997 માં એક સ્વતંત્ર સંસ્થા તરીકે નોંધાઈ સહજીવને પ્રકૃતિક સંસાધનો તરફ મજબૂત જાતિ પરિપ્રેક્ષ્ય વિકસિત કર્યો છે,અને પારંપરિક જ્ઞાન થી આદર કરી તેનાથી શીખ મેળવી આગળ વધવા ની પદ્ધતિ અપનાવી છે .કચ્છ માં બિન સરકારી સામાજિક સંગઠનો ના પ્રથમ પાયા તરીકે ગણાતી આ સંસ્થા એ ઘણા "નોલેજ સેંટર" સ્થાપિત કર્યા છે.જે આગળ જય ને સ્વતંત્ર સંસ્થા તરીકે ઓળખ પામ્યા છે.

અર્બન સેતુ - કચ્છ નવ નિર્માણ અભિયાનની એક પહેલ

Kutch Nav Nirman Abhiyan, popular as Abhiyan, is a collective of grass root local NGOs and was founded as a response to devastating cyclone in Kutch in 1998. The objective of the network is to synergize human knowledge, physical and financial resources to collaborate towards Development which is governed by community initiatives. The network encourages self – help development, especially within marginalized communities, integrates traditional wisdom with new technologies and innovates and balances issues of human rights with human responsibilities.

HIC supporters and partners

એરીયા સમિતી અને એરીયા સમિતીના સભ્યો

Bhuj Municipality

Address :
Nr. Openair Theater,
Behind Indirabai Girls High School,
Bhuj-Kutch (Gujarat)
Pin code: 370001

Phone No. 02832-222590

Find contacts of the different departments :  

In English  In Gujarati : નગરપાલિકા કચેરી

Bhuj Municipality, Bhuj Nagarpalika.

Our main objective, as a pressure group, is  to have a general impact on issues regarding waste management in the city of Bhuj.

JSSS = Jalstrota Sheha SamVardhan Samiti, is a citizen’s committee workitowards restoring and improving the condition of the Hamirsar lake so that it can facilitate drinking water to Bhuj city...

The self-help groups are the foundation of the Sakhi Sangini federation.

SakhiSangini means “ female friends together” , is promoted by urban cell of Kutch MahilaVikasSangathan, with the perspective of organizing women from economically weaker section of the society in urban areas and empowering them for exercising and governing their rights.

Supported by KMVS through the HIC Program.