Events

Event Begins on Ends on Description
KHAMIR offers 2 days Craft Workshop on Ply Split Technique 19/06/2017 - 11:00 20/06/2017 - 16:00 Venue : KHAMIR, Lakhond Road. Organizer : Khamir CRC Contact : Contact for registration:  8154034626 / 02832 271272 Guest :  Mr. Erroll Pires Nelson (Triner) Master craftsmen & textile designer Description :  Date : 19th and 20th June, 2017, Time: 11am to 4pm Fees : Rs. 500/- Contact for registration:  8154034626 / 02832 271272 Includes: 2 days workshop, material, lunch and refreshments Exclude : Transportation to Khamir
Environment Day Celebration in Bhuj ! 05/06/2017 - 17:00 05/06/2017 - 17:00 Venue : Rajendra park, Bhuj Organizer : Sahjeevan, HIC, Bhuj Nagarpalika Contact : Dharmesh Antani 9408936148 Guest :  Description :  Theme : Clean Bhuj-Green Bhuj Drama, Role play, Songs, Fancy Dress for kids - Age Group 8 to 15   
Sharing of Bhuj Development Plan on 1st of April 2017- ૧લી એપ્રિલે ભુજના સુચિત ડેવલપમેન્ટ પ્લાન પર ચર્ચા 01/04/2017 - 15:30 01/04/2017 - 15:30 Venue : Vijayrajji Lybrary Hall, Bhuj Organizer : Setu Abhiyan-Urban Setu Mahiti Kendra, Bhuj Contact : 99798 97224 Guest :  Description : 
"World Heritage Day" Celebration with Photography & Writing Competition 26/03/2017 - 10:00 18/04/2017 - 18:00 Venue : Bhuj Organizer : Bhuj Bole Chhe Contact : 9978219721 / 9408724561 Guest :  Description : Celebration of "Wolrd Heritage Day" on 18th of April 2017.  Photography & Writing Competition for Heritage Lovers.  Subject : "Heritage Buildings of Bhuj "  Registrations are going on till 14th of April. 
"Bhuj Citizen Fellowship" 20/11/2016 (આખો દિવસ) 31/12/2016 (આખો દિવસ) Venue : Organizer :  Contact : Guest :  Description : 
ભુજ શહેર ઘન કચરા વ્યવસ્થાપન પ્લાન ૨૦૧૫-૨૦૨૫. શહેર ના પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યશાળા 19/10/2016 - 05:00 19/10/2016 - 05:00 Venue : લોહાણા ભવન ,વી.ડી.હાઇસ્કૂલ ની બાજુ માં-ભુજ. Organizer : સહજીવન-ભુજ. Contact : ધર્મેશ અંતાણી Guest :  Description :  સહજીવન દ્વારા નગરપાલિકા માં શહેર નો કચરા વ્યવસ્થાપન અંગે નો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવેલ,જેને નગરપાલિકા દ્વારા રાજય સરકાર ના મહાત્મા ગાંધી સ્વરછતા મિશન માં મોકલવામાં પણ આવેલ છે,અને તેને મંજૂરી પણ આપાઇ ગયેલ છે.જે બાબતે નગરપાલિકા એ આ અહેવાલ ને ધ્યાને લઇ તબકકાવાર કામગીરી શહેર માં શરૂ કરાવવાની રહે છે. આ અહેવાલ માં કઇ કઇ બાબતો નો સમાવેશ કરાયો છે અને કોને પ્રાથમિકતા અપાઇ છે તે બાબત ને આપ સર્વ શહેર ના નાગરિકો સામે રજૂ કરવા અને આપના સૂચનો તેમજ દિશા અંગે આગામી કામગીરી હાથ ધરવા અંગે આપ સર્વ સાથે એક કાર્યશાળા નું આયોજન કરેલ છે.જેમા આપ ને ભાવભર્યું આમંત્રણ છે.આપ શહેર ને સ્વરછતા તરફ લઇ જવા માં યોગદાન આપી સહયોગી થઇ શકશો. કાર્યશાળા માં આપની ઉપસ્થિતિ માર્ગદર્શક બની રહેશે,તેથી જરૂર થી પધારશો.

Kachchhi Folk music "Sangeet Reyan" "સંગીત રેયાણ" 30/01/2016 - 06:30 30/01/2016 - 06:30 Venue : Ornat Party Plot Organizer : Soorvani Contact : Asif Rayma 9879182322 Guest :  Description : 
"Kharinadi Nature Walk" - "ખારીનદી નેચર વોક" 12/10/2015 - 08:00 12/10/2015 - 08:00 Venue : Khari nadi (Starting Point : Opp. site of Trimurti Temple, Airport Road) Organizer : Bhuj Bole Chhe (Support : Bhuj Nagarpalika, R. R. Lalan college) ( Expert : ACT & JSSS) Contact : 95372 33366 / contact@bhujbolechhe.org Guest :  Description : Experience the actual situation of Kadi Nadi and get to know it‘s reasons, Learn from experts about biodiversity & geology of the area, Aquire knowledge about its importance for environment and citizens. Get tips, how you as well can preserve the river‘s area and start with joining the spotfixing, And of course: Enjoy this walk! What to bring? - Water & food - Sturdy shoes & hat/scarf
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કાર્યક્રમ 03/06/2015 - 17:30 05/06/2015 - 20:00 આપણે જાણીએ છીએ તમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫ જૂન પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો નું આયોજન સહજીવન અને પર્યાવરણ હિમાયતી જુથ દ્ધારા કરવામાં આવેલ છે. જે અંગે ની કાર્યક્રમ રૂપરેખા શહેરના નાગરિકો ની જાણ માટે અહી આપવામાં આવેલ છે, જેથી સર્વે શહેરના નાગરિકો જેઓ પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હશે તેઓ આ કાર્યક્રમમાં હજાર રહી તેમનું યોગદાન આપવા સહર્ષ પધારે તે અપેક્ષા છે. તારીખ          કાર્યક્રમ                                                             કાર્યક્રમનુ સ્થળ અને સમય ૦૩.૦૬.૧૫      પર્યાવરણ સંરક્ષણ લક્ષી રંગોળી સ્પર્ધા, તેમજ રોપા વિતરણ.       હમીસર ઓટલે – સાંજે ૫થી ૭.   ૦૪.૦૬.૧૫      પર્યાવરણ સરંક્ષણ વિષે ચિત્ર સ્પર્ધા – ૮ થી ૧૫ વર્ષ માટે.        ખેંગાર પાર્ક – સાંજે ૫.૩૦ થી ૭.૩૦                   લેખન વાંચન સ્પર્ધા- વર્ષ માં મારી કલ્પનાનું ભુજ.                 ખેંગાર પાર્ક – સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ૦૫.૦૬.૧૫      ગો ગ્રીન સાઇકલ/પદ રેલી-નાગરિકો તેમજ સર્વે માટે                આર્યસમાજ હૉલ – સવારે ૯.૩૦ થી સાંજે                   પર્યાવરણ સરક્ષણ મેળો –જેમાં પ્રોજેકટ કે મોડલ મોકવા.           ૬.૩૦                   દરેક સ્પર્ધા ઈનામ વિતરણ અને નાગરિકો સાથે સંવાદ              આર્યસમાજ હૉલ –સાંજે ૬.૩૦ થી ૮.૦૦                   ઉપર જણાવેલ દરેક સ્પર્ધાઓ ભાગ લેવા ઇચ્છુક નાગરિકો એ તારીખ ૨૭.૦૫.૧૫ સુધીમાં જણાવેલ નંબર પર નામ નોંધાવના રહેશે. નામ – ધર્મેશ અંતાણી – ૯૪૦૮૯૩૬૧૪૮ નામ – એડ્વોકેટ રસિલાબેન પંડ્યા – ૯૮૨૫૬૭૯૧૯૮ કાર્યક્રમમાં ભાગ લેવા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા શહેર ના દરેક નાગરિક ૦૫ જૂનના સાંજે અચૂક હજાર રહે તે અપેક્ષા. આભાર. સહજીવન ભુજ શહેર પર્યાવરણ હિમાયતી જુથ.

પૃષ્ઠો