We care for our city - Citizens concerns

આપણા શહેરની કાળજી - નાગરિકોની ચિંતા

આપણે સૌ ભુજને એક ઉમદા શહેર બનાવવા ઇચ્છિએ છીએ. તમે એવું શું વિચારો છો જે તમારા વિસ્તાર કે આખા શહેરમાં સુધારો લાવી શકે ?
તમારી ચિંતાઓ જણાવો અને બદલાવ લાવો !

આ કેવી રીતે કામ કરે છે ?

  1. તમારી ચિંતા ઓનલાઇન ફોર્મ દ્વારા આપો. એ માહિતીના આધારે અમે ચિંતા દર્શાવતું પેજ બનાવશું જે ભુજ બોલે છે વેબસાઇટ પર આવી જશે. (નક્શા અને ચિંતા દર્શાવતા પેજ પર)
  2. અમે આપનો સંપર્ક કરીશું અને સબંધિત અધિકારી કે કચેરી સાથે મુલાકાત ગોઠવીશું. (કાઉન્સીલર, નગરપાલિકા, ભાડા, ધારાસભ્યો વગેરે) >
  3. અમે પ્રત્યુત્તરો વેબસાઇટ પર મુકીશું અને સમસ્યાનો ઉકેલ મેળવવામાં આપને પુરતો સહકાર આપીશું.
  4. અમને આશા છે કે સત્વરે આપની ચિંતા ઉકેલાઇ જશે !

LEGEND : Solved concerns | Current concerns

Current concerns

પૃષ્ઠો

Photo Infos Status
ભુજમાં ટ્રાફિક સિગ્નલ મૂકી ટ્રાફિક સમસ્યા હલ કરવી જોઈએ. - 30/08/2013
Latest update : ૩૧-૦૧-૨૦૧૪ :‌ આગામી ૩જી ફેબ્રુઆરીએ ભુજના જુબિલિ ગ્રાઉન્ડ પર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવશે.
See more

Solved

સંસ્કાર નગરમાં રસ્તા બનાવવાની જરૂર છે. - 12/04/2013
Latest update : ૧૦ માર્ચ ૨૦૧૪ના રોજ સંસ્કરનગરનો રસ્તો બની ગયો છે.
See more

Solved

આગામી ૧૫ મી ઓગ્સટ ની ઉજવણી ભુજ ખાતે થવાની હોઇ તાત્કાલીક અસરે સહેરના માર્ગો પર ટ્રાફિક સિગ્નલ મુકવા જોઇએ. - 05/07/2013
Latest update : 01/02/2014 : આગામી ૩જી તારિખે જુબિલિ ગ્રાઉન્ડ પર ટ્રાફિક સિગ્નલ્ મુકવામાં આવશે.
See more

Solved

પ્રભુનગર, કોડકી રોડને ગટર અને સફાઈ ની જરૂર છે. - 13/06/2013
Latest update : 01/2014 : ગટર લાઇન નાખવાની કામગીરિ ચાલુ થઇ ગઇ છે તેમજ સહજીવન દ્વારા સફાઇ કામગીરી પણ કરવામાં આવે છે.
See more

Solved

Street cleaning in Vayda Dela - 01/06/2013
Latest update : આ વિસ્તારમાં શેરી સફાઇ કરવામાં આવી છે.
See more

Solved

ઉપલીપલ રોડ વોરસાતના ડેલા નજીક ખુબજ કચરા પડેલ છે. - 01/07/2013
Latest update : નગરપાલિકા દ્વારા તા. 19/07/2013 ના રોજ અપડેટ: ફરિયાદ ધ્યાને લીધી છે. આ વિચારણા ઇનચાર્જ ને 9428213561 ઉપર SMS કરીને પણ ફરિયાદ લખવી શકો છો.
See more

Solved

સહજાનંદ બંગલોસ પાસે પાણી માટે ખોડાયેલા ખાડા પુરવાની જરૂર છે. - 20/04/2013
Latest update : Date :20/04/2013 Action : કાશિસ કે ભાગદેવ દ્વારા રજૂઆત : સહજાનંદ બંગલોસ પાસે પાણી માટે ખોડાયેલા ખાડા પુરવાની જરૂર છે.
See more

Solved

રાવલવાડી રીલોકેસનમાં સહયોગનગરથી સેવેન સ્કાઈ હોટલ વચ્ચે બંધ રોડ લાઇટ ચાલુ કરો. - 22/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ તા. 19/07/2013: PGVCL નું કનેકસન લેવાની કામગીરી પ્રોસીજરમાં છે.
See more

Solved

પૃષ્ઠો