ભુજ બોલે છે પર તમારો બ્લોગ શરુ કરો !

Printer-friendly version

ભુજ બ્લોગર્સ (લેખકો) સમુદાયમાં જોડાઓ !

તમારા ભુજ માટેના લેખો, વિચારો, સુચનો તેમજ તસવીરો સાથે આદાન-પ્રદાન શરુ કરો !

આ તદ્દન નિ:શુલ્ક છે !
અમર્યાદિત જગ્યા !
કોઇ પણ જોડાઇ શકે છે !

આ કેવી રીતે કાર્ય કરે છે ?

સૌ પ્રથમ આપનું બીબીસીના ઉપયોગકર્તા તરીકેનું હોવું જોઇએ :‌

શું હજી આપ બીબીસીમાં ઉપયોગકર્તા તરીકે જોડયેલા નથી ?
હમણા જ જોડાઓ

તમે બીબીસીના ઉપયોગકર્તા છો ?
તમારાં ખાતાં સાથે જોડાઓ

ત્યાર બાદ બ્લોગ પેજની મુલાકાત લ્યો.

તમારો બ્લોગ શરુ કરવા માટે આપેલી સુચનાઓને અનુસરો. (આપેલ અરજીપત્રક ભરો)
અમારી ટીમ ત્યાર બાદ આપના બ્લોગને સક્રિય કરશે અને આપ આપના લેખો મુકી શકશો.

બ્લોગર બનવાના ફાયદા શું છે ?

  • તમે બ્લોગર સમુદાયના ભાગ બની શકો છો તેમજ બીબીસી ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તમારા રસના આધારે ભાગ લઇ શકો છો. (વર્કશોપ, ક્રિએટીવ રાઇટિંગ, ડિબેટ વગેરે...)
  • તમારા લેખો બીબીસીના ઉપયોગકર્તાઓને મોકલવામાં આવશે.
    Currently 1,155 registered users!
  • જો તમે ઉત્તમ અને ઉપયોગી લેખ લખશો તો સંપાદક દ્વારા તમારો લેખ વેબસાઇટના મુખપ્રુષ્ઠ માટે પસંદ થઇ શકે છે તેમજ બીબીસીના ફેસબુક પેજ માટે પસંદ કરાયેલા લેખોની યાદીમાં સમાવિષ્ટ થઇ શકે છે.

Currently 91 bloggers!

See the list of bloggers here.