Water

જળ એ પંચભૂતો પૈકીનું એક અદ્‌ભૂત મહાભૂત છે. પદાર્થ તરીકે પ્રવાહી છે, ભૌતિકશાસ્ત્રના રાસાયણિક પૃથ્થકરણ પ્રમાણે હ્ય૨દ્વ છે. શરીરમાં રૂપાંતરે રકત, રસ, આંસુ, પરસેવો, મૂત્ર, રજ, વીર્ય વગેરે છે. આકાશમાં મેઘ છે. દેવોમાં વરુણ છે. વહનમાં નદી છે. સંચયમાં સરોવર છે.

posted by JSSS on the 6th Sep 2012

Pages