Water

કચ્છ જિલ્લો ઘણી બધી ભૌગોલિક પ્રતિકૂળતાઓ ધરાવે છે. કચ્છ એ ગુજરાત રાજયનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છમાં રણ વિસ્તાર છે. કચ્છના નકશા તરફ નજર કરીએ તો ઉત્તર તરફ મોટું રણ છે, દક્ષિણ બાજુએ કચ્છનો અખાત છે, પૂર્વ તરફ નાનું રણ છે, પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે.

posted by Tarunkant Chhaya on the 4th Jul 2014

હમણાં હમણાં પ્યારું પાટનગર ભુજ પીવાના પાણીના પ્રશ્નોથી ખૂબ –ખૂબ પરેશાન છે,  પાણીના ધાંધીયાથી લોકો ગળે આવી ગયા છે, ત્યારે સહેજ જ આમ આદમીના મનમાં પ્રશ્ન ઊઠે કે, અમારા આ અને આવા જ રોજબરોજના પ્રશ્નોનો આરો- ઓવારો ક્યારે આવશે ?

posted by Nalin Upadhyay on the 12th Jun 2014

ભુજ શહેરમાં ફકત એક કોલોની નહી પણ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી બાબતે વ્યવસ્થાપન થવું જરૂરી છે. જેઠ સુદ એકાદશી નીર્જળા એકાદશી તરીકે ઓળખાય છે. આપણા પ્રાચીન મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા પરંતુ ભીમ માટે આ વ્રત કરવાનું દુષ્કર હતું.

posted by vinitrana on the 10th Jun 2014

વર્તમાનમાં રહીએ છીએ, પણ અતીત કેવો હતો તેનું સ્મરણ કરીએ. અતીત જાણવા જેવો લાગ્યો છે. આપણે પાણી સંબધે તે સમયે કેવી પરિસ્થિત હતી તેની વાત કરવી છે, પાણી સંબધે ભૂતકાળનો આબેહૂબ ચિતાર્થ તો વર્ણવી ન શકાય પણ એક વાત ચોક્ક્સ છે, કુદરતી પાણીના આ સ્ત્રોત જ ઉપયોગી બની શકે છે.

posted by Tarunkant Chhaya on the 4th Jun 2014

ભુજ શહેરમાં ચોમાસાની મોસમમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે સામાન્ય રીતે લોકો પાલિકામાં ફરિયાદો નોંધાવી ઉકેલની રાહ જોતા રહે છે.

posted by JSSS on the 14th May 2014

તા. ૨૬/૪/૧૪ના રોજ સિંચન અજેયુકેશન સોસાયટીના ઉપક્રમે (ACT) સંસ્થાના સહયોગ દ્વારા હમીરસરના જળસ્ત્રોતોને સમજ્યા તથા તેના સંવર્ધન અને સાચવણી અંગે જનજાગૃતિ આવે એ હેતુએ એક સ્થળપ્રવાસનનું આયોજન કરવામાં આવ્યું હતું.

posted by Sinchan school bhuj on the 29th Apr 2014

Pages