Waste management
શહેર ના નાગરિકોએ સમજવાની જરૂર છે કે જ્યારે સફાઈ કે કચરા એકત્રીકરણ ની વાત થાય તે સમયે લોકો એમજ કહે કે નગરપાલિકા બરાબર કામજ નથી કરતી.અમે તો ટેક્સ નિયમિત ભરીએ તો પણ ક્યાં સફાઈ દેખાય છે?
ભુજના નાગરિકોએ વેસ્ટ પ્લાસ્ટિકના રીસાયકલીંગ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટેની નવી પહેલ હાથ ધરી છે. ઘર કે મહોલ્લાઓમાં વપરાઇ ગયેલા પ્લાસ્ટિકને એકત્ર કરવા માટે નાગરિકો દ્વારા 'પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર' શરુ કરવામાં આવ્યા છે.
this bluebin is only use for wet waste,no any other waste put it in it.this waste takeing by gwala every day for his cattel...
location is kalubha no delo -near vaijnath sheri.
ભુજ શહેરના ભરચક એવા ગેરવાળી વંડી નજીક આવેલ વૈજનાથ શેરી વિસ્તારના સક્રિય બહેનો એ કરેલ સ્વચ્છતા બાબત કામગીરી અંગે જણાવતા ગૌરવ અનુભવાય છે કારણ કે આપણા વિસ્તારની સ્વચ્છતા આપણે ન રાખીયે તો કોણ રાખે?