Waste management

સ્વચ્છતા અને સફાઇ અંગે બાળકો કેટલો સચોટ અભિગમ ધરાવે છે તેની પ્રતિતિ ગણેશનગરની શાળામાં પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થઇ!

posted by jayanjaria on the 17th Nov 2014

"જો આપણે કચરો થાય જ નહિં એવું કંઇક કરીએ તો ?" આ જિજ્ઞાસા ભર્યો પ્રશ્ન અહિંની સિંચન સ્કુલના એક વિદ્યાર્થીએ કરી તેનું ભુજ સુંદર બને એ માટે નાગરિકોની ફરજ તરફ નિર્દેશ કર્યો હતો!

posted by jayanjaria on the 4th Oct 2014

ભુજના સીનિયર સીટિઝન ગૃપ દ્વારા આયોજિત હાસ્ય ક્લબમાં ભુજનું હિમાયતી જુથ જોડાયું હતું.

posted by dharmesh.antani on the 12th Sep 2014

Holy Cow! I have reasons to respect cow.


Holy Cow!
Is it a Swear word...? I don't know!

posted by Kuldip Gadhavi on the 30th May 2014

૨૦૦૧માં આવેલા ધરતીકંપમાં કચ્છવાસીઓએ શારીરિક, માનસિક અને આર્થિક તમામ  નુકસાનોનો સામનો કર્યો છે! પણ કચ્છીઓના ખમીરે તેમને ફરી બેઠા કર્યા અને કચ્છીઓ ફિનિક્સ પક્ષીની માફક બેઠા થઇ ગયા. અલબત્ત આજે ભુજ શહેર નવા વાગા સાથે સજ્જ થયું છે પણ શું ભુજ દરેક રીતે સુંદર બની શક્યું છે?

posted by Nalin Upadhyay on the 29th May 2014

ખાનગી હોય કે સાર્વજનિક પણ શહેરના નાગરિક તરીકે આપણે જવાબદાર બનીએ તો અનેક વિસ્તારો ગંદકીમાંથી મુક્ત બની શકે છે! આ વાતને સાર્થક કરી ભુજ બોલે છેના એમ્બેસેડર્સ અને શહેરના જાગ્રુત નાગરિકોએ !

posted by jayanjaria on the 8th May 2014

Pages