Waste management

કચરાનો નિકાલ કોઇ પણ શહેર કે ગામ માટે મહત્વનો પ્રશ્ન હોય છે પણ ઘરના કચરાનો પ્રશ્ન ગૃહિણીઓ માટે માથાના દુ:ખાવા સમાન હોય છે.

posted by jayanjaria on the 22nd Dec 2014

કોઇ પણ શહેરને નિર્મળ અને સ્વચ્છ બનાવવાની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ મુદ્દો 'સફાઇ'નો આવે છે. આ સફાઇનો મુદ્દો ખરેખર ખુબ જ વિશાળ વ્યાપ ધરાવે છે જેમાં તંત્ર પણ ક્યારેક પહોંચી વળવા માટે સક્ષમ હોતું નથી.

posted by jayanjaria on the 19th Dec 2014

Plastic Recycling Project by KHAMIR in Bhuj

posted by aslam.juneja on the 2nd Dec 2014

સ્વચ્છતા અને સફાઇ અંગે બાળકો કેટલો સચોટ અભિગમ ધરાવે છે તેની પ્રતિતિ ગણેશનગરની શાળામાં પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થઇ!

posted by jayanjaria on the 17th Nov 2014

"જો આપણે કચરો થાય જ નહિં એવું કંઇક કરીએ તો ?" આ જિજ્ઞાસા ભર્યો પ્રશ્ન અહિંની સિંચન સ્કુલના એક વિદ્યાર્થીએ કરી તેનું ભુજ સુંદર બને એ માટે નાગરિકોની ફરજ તરફ નિર્દેશ કર્યો હતો!

posted by jayanjaria on the 4th Oct 2014

ભુજના સીનિયર સીટિઝન ગૃપ દ્વારા આયોજિત હાસ્ય ક્લબમાં ભુજનું હિમાયતી જુથ જોડાયું હતું.

posted by dharmesh.antani on the 12th Sep 2014

Pages