ભુજની પર્યાવરણ લક્ષી કામગીરી કરતી સંસ્થાઓ દ્વારા "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિત્તે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
Waste management
ઘરની સુંદરતા, સ્વચ્છતા અને શોભા વધારવાનું કાર્ય ગૃહિણીઓ બખુબી નિભાવતી હોય છે પરંતુ ભુજ બોલે છે ની ટીમ આજે એક એવી ગૃહિણીઓના જુથને મળી જેમણે પોતાના ઘર સાથે પોતાના વિસ્તારને પણ સાફ્, સુંદર અને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે. વાત છે ભુજ શહેરના શાંતિનગર વિસ્તારની !
જુલાઈનું પ્રથમ સપ્તાહ વન મહોત્સવ તરીકે ઉજવાય છે ત્યારે પૂજ્ય ગાંધીજી ના શબ્દો યાદ આવે :’Earth provides enough to satisfy every man’s need but not for every man’s greed.’ માલસામાન તો તરંગી તુક્કા તરીકે જાણીતા ઓનીલ નામના વૈજ્ઞાનીકે ભવિષ્યમાં પૃથ્વીને તૂટેલ
ભુજ શહેર પ્લાસ્ટિક મુક્ત બને એ માટે અનેક પ્રકારે ઝુંબેશો શહેરમાં ચાલી રહી છે ત્યારે ભુજ નગરપાલિકાએ કાયદાના પાલન સાથે આવકારવાદાયક પહેલ હાથ ધરી છે.
“પાણીનું એક એક ટીપું બચાવીશું તો આપણી આવતી પેઢીને પાણીની કારમી અછત નહિં ભોગવવી પડે, અને એ માટે ભુગર્ભ જળ સંગ્રહ એક અનિવાર્ય સ્ત્રોત બની રહ્યું છે" આવા સુર સાથે ભીમ અગિયારસના દિવસે ભુજમાં સંસ્થાઓ દ્વારા પરંપરાગત "જલપેડી"નું આયોજન કરવામાં આવ્યું હતું.
કોઇ એક ધંધાર્થી દિવસ આખો તાપ સહન કરી ધંધો કરતો હોય તો સાંજ પડ્યે તેની નજર માત્ર ગલ્લામાં કેટલા રુપિયા એકઠા થયા તેના પર હોય છે! પણ, ભુજમાં સ્ટીમ ખમણ વેંચીને નાનો વ્યવસાય કરતા ગુરુભાઇની નજર રાત્રે કચરા ટોપલીમાં કેટલો કચરો એકઠો થયો તેના પર હોય છે! કેમ, નવાઇ લાગી ને?!