હું ભુજના એક અવિકસીત વિસ્તાર બાપાદયાળુનગરમાં રહું છું પણ ભુજના પોષ વિસ્તારો અનેક વખત જોયા છે. મારા અનુભવના આધારે એક વાત કહી શકું છું કે શહેરમાં ઘણીવાર એવું થતું હોય છે જે ખરેખર થવું ન જોઇએ ! લોકો વિચારતા હોય છે કે મને લાગુ નથી પડતું તો હું વચ્ચે શા માટે પડું ?!
Urban planning & development
એક સમયે માત્ર પોતાના સાસરાના ઘરમાં એક ગ્રુહિણી તરીકે રહેતાં નાનબાઇને તેમના સમાજના રુઢિ રિવાજોની આમન્યા જાળવવા સાથે પોતાના વિસ્તારમાં પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતાં જોઇને એટલું તો સમજાઇ ગયું કે "મન હોય તો માળવે જવાય" એ કહેવત કદાચ આવા જ કર્મનિષ્ઠોને આધારે બની હશે .
'જળ પેડી" કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ કરતાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ
15 ઑગસ્ટના રોજ રાજ્યકક્ષાનું ધ્વજ વંદન ભુજ ખાતે છે. તેમાં શહેરના વિવિધ સ્થળો, સોસાયટી, સાર્વજનીક ચોક, ખુલ્લી જગ્યા વગેરેમા વૃક્ષારોપણ કરવાનું છે. જેમાં એક લાખ વૃક્ષોનું લક્ષ્યાંક છે.
ભુજ શહેરના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સક્રિયતા વધી રહી છે ત્યારે અત્યાર સુધી વિચારાયેલા ને પડતર પ્રાણપ્રશ્નો વિશે નોંધ તૈયાર કરી ધારાસભ્ય, મેયર તથા શાસકપક્ષ અને વિરોધપક્ષ સમક્ષ મુકાય તો ભુજને મૂંઝવતા પ્રશ્નોનો નિકાલ જરૂર થઇ શકે.
Slums - the word that creates an image of compact houses, filth and unhealthy surroundings in our minds, exist in almost all nations of the world. Slums have been defined as run-down areas of a city characterized by substandard housing, squalor and lacking in tenure security (UN-HABITAT).