Urban planning & development

ગરમા ગરમ ભજીયા ખાવા છે ? તો પાલારા જેલ જાઓ ! નવાઇ લાગી ને? પણ આ હકીકત છે. ભુજની પાલારા જેલ દ્વારા "જેલ ભજીયા હાઉસ" શરુ કરવામાં આવ્યું છે જેમાં મળશે તાજા શાકભાજીના ગરમા ગરમ ભજીયા!

posted by jayanjaria on the 31st Dec 2014

શહેરમાં કચરો વીણીને સાંજ ઢળતાં માંડ પેટ ભરતી કરી શકતા પરિવારો માટે પાણી, વીજળી જેવી પાયાની સુવિધા મેળવવી એક સ્વપ્ન સમાન જ હોય છે. ત્યારે ભુજની સહજીવન સંસ્થાએ આ વેસ્ટ પીકર પરિવારોની અગવડ દુર થાય એ માટે સોલાર લાઇટની વ્યવસ્થા કરી આપી છે.

posted by dharmesh.antani on the 27th Dec 2014

આધુનિક ટેકનોલોજી તથા વિજ્ઞાનને કારણે સમગ્ર માનવજાતને બેસુમાર ફાયદા થયા છે. તેના લીધે દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ થઇ છે.

posted by Jafar Dhobi on the 14th Oct 2014

તાજેતરમાં શહેરી પર્યાવરણીય હિમાયતી જુથની મિટિંગ મળેલ જેમાં શહેરના સક્રિય નાગરિકો અને તેમાં પણ ખાસ બહેનોની હાજરી સારી હતી.  આજ રોજ દરેક દ્વારા સર્વાનુમતે એ નક્કી કરાયું કે હિમાયતી જુથ જેવા માળખાંની શહેર ને જરૂર છે અને જે સક્રિય રહેવું જોઈએ.

posted by dharmesh.antani on the 25th Aug 2014

કોઇ પણ શહેરનો વાસ્તવમાં વિકાસ ત્યારે જ થાય છે જ્યારે નાગરિકો, સરકાર, સમાજ અને સંસ્થાઓ વચ્ચે વિશ્વાસ સંપાદિત થાય છે. એક વાર વિશ્વાસ બંધાયા પછી કોઇ પણ કાર્યમાં અડચણ ઉભી થતી નથી કેમ કે સમસ્યાનું સ્થાન સમાધાન લઇ લે છે!

posted by jayanjaria on the 23rd Jul 2014

Pages