Urban planning & development

ભુજની ભાગોળે આવેલી પાલારા જેલની જ્યારે પણ મુલાકાત લેવાની તક મળે ત્યારે આ જેલમાં કંઇક ને કંઇક નવીનતમ કામગીરી જોવા મળે. પાલારા જેલના અધિક્ષકશ્રી વી. પી. ગોહિલ સાહેબ તેમના પાયામાં રહેલાં શિક્ષણ અને સુઝબુઝના સમન્વયથી પોતાની જેલમાં હમેશાં નવા આયામો જોડતા રહે છે.

posted by jayanjaria on the 18th Aug 2015

ભુજ શહેર વિવિધ પ્રકારના વ્યવસાયો અને તેના સાથે જોડાયેલા અનેક સમાજોને પોતામાં સમાવી બેઠું છે ! અનેક ઉતાર ચડાવનું સાક્ષી રહ્યું છે. ભુતકાળની જાહોજલાલી જોઇ છે આ ભુજ શહેરે !

posted by jayanjaria on the 21st Jul 2015

સંવત ૧૯૩૨માં એટલે કે આજથી ૧૪૦ વર્ષ પહેલાં અષાઢી બીજના દીવસે તા. ૫-૭-૧૮૭૫ના રોજ મંગળવારે કચ્છમાં પ્રથમ નગરસભાનું માળખું રચાયું. ભુજ, માંડવી, અંજાર, મુન્દ્રા અને જખૌમાં નગરસભાઓ રચાઇ.

posted by jayanjaria on the 14th Jul 2015

પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

posted by jayanjaria on the 7th Jul 2015

કચરા વીણતા પરિવારની બે દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે કે જેના ઇરાદા ઉંચા હોય છે તેને કોઇ પણ પરિસ્થિતિ નડતી નથી. ભુજની સહજીવન સંસ્થાના માધ્યમથી શહેરના વેસ્ટ પીકર્સ પરિવારની બે દીકરીઓએ શહેરની અંગ્રેજી શાળામાં પ્રવેશ મેળવ્યો છે!

posted by jayanjaria on the 23rd Jun 2015

પ્રજાના શાસનનું પ્રથમ પગથિયું નગરપાલિકા છે.જ્યાં લોકોના ઘણા રોજિંદા પ્રશ્નોનાં નિવડો આવે છે. ભુજ નગરપાલિકાની સ્થાપના સંવત ૧૮૭૧ના થઈ હતી તે કચ્છની પ્રથમ નગરપાલિકાનું માન મેળવી જાય છે.

posted by jayanjaria on the 18th Jun 2015

Pages