Urban planning & development

પોતિકા શહેર ભુજ માટે લાગણી ધરાવતાં અને તેના સમગ્ર પર્યાવરણ માટે ચિંતા સેવતા નાગરિકો માટે સહજીવન સંસ્થા અને પર્યાવરણ હિમાયતી જુથના ઉપક્રમે એક સંવાદ કાર્યશાળા યોજાઇ.

posted by Shuchi on the 10th Nov 2016

“આર્થિક બચત કરવું એ ખુબ જ મહત્વનું છે અને ખાસ કરીને મહિલાઓ જો બચત કરે તો તેને ક્યારેય કોઇ સામે હાથ લંબાવવો ન પડે ! કોઇ સામે લાચાર ન બનવું પડે ! ભુજમાં અભ્યાસ કરતી અને અનેક મહિલા બચત મંડળો ચલાવતી પ્રેમીલા નામની દીકરીના આ વિચારો જાણતાં જ તેની મુલાકાત લેવાની જિજ્ઞાસા થઇ.

posted by jayanjaria on the 19th Oct 2016

“સેવાનું કામ જો સંઘ દ્વારા થાય તો સેવા અનેકગણી થઇ શકે" એવા આશયથી ભુજમાં કાર્યરત મહિલા મંડળથી પરિચય થયો ! હા, ભુજના રાજગોર પરિવારની મહિલાઓએ સંગઠિત બની સમાજ માટે સેવાનું એક કેન્દ્ર ખડું કર્યું છે જેનું નામ છે, 'શ્રી ત્રંબ્કેશ્વર રાજગોર મહિલા મંડળ' !

posted by jayanjaria on the 12th Aug 2016

“૨ માસના બાળકનો આધારકાર્ડ” કેમ ? આશ્ચર્ય થયું ને, હા આ સાચી વાત છે, ભુજમાં કાર્યરત સેતુ અભિયાનના માહિતી મિત્ર દ્વારા આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે તેમણે ૨ માસના બાળકનો આધારકાર્ડ બનાવ્યો છે.

posted by jayanjaria on the 25th May 2016

સરકારી પ્રક્રિયાઓ આટોપાતાં નગરપાલિકા સેતુના સહયોગથી ૪ વોર્ડ ઓફિસ શરુ કરશે.

posted by jayanjaria on the 28th Apr 2016
નગરજનો પુરતી સુવિધાઓ મેળવતા થાય એ માટે ભુજ નગરપાલિકા હંમેશાં પ્રયત્નશીલ વલણ દાખવે છે ત્યારે નગરપાલિકાના નગરસેવકોએ પણ નવતર પ્રયત્ન કરી નગરજનો પ્રત્યે તેમની જવાબદારીનું ઉદાહરણ પુરું પાડયું છે.
posted by vishram.vaghela on the 18th Apr 2016

Pages