Sport & Leisure

મહિલાઓ ના વિવિધ વિષયે કાર્યરત ભુજ શહેરની વરિષ્ઠ સંસ્થા શ્રી ભુજ મહિલા મંડળ, છઠ્ઠીબારી દ્વારા તારીખ ૨, ૩, અને ૪ ઓક્ટોબર ના ત્રણ દિવસ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

posted by Chatthi Bari Ma... on the 25th Oct 2013

Pages