Sport & Leisure

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ' ની ઉજવણી અંતર્ગતમાં અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા વિવિધ પ્રકારની ઉજવણીઓ કરવામાં આવે છે.

posted by Kant on the 17th Jul 2015

શ્રી ભુજ મહિલા મંડળ- છઠીબારી દ્ધારા તા. ૨૦/૦૪ થી ૨૫/૦૪ના બાળકોનો વાંચન તરફ પાછા વાળવાનો મુખ્ય હેતુ સાથે સમરકેમ્પનું આયોજન કરાયું.

posted by Chatthi Bari Ma... on the 21st May 2015

તા. ૨૧/૩/૨૦૧૫ના રોજ શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી દ્ધારા ૮મી માર્ચ મહિલા દિન નિમિત્તે યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા, તેમજ શિશુવાટીકાના બાળકો માટે 'વાલીદિવસ'ની ઉજવણી કરાઇ.

posted by Chatthi Bari Ma... on the 7th Apr 2015

”સ્વરાજને સુરાજ"માં પલટાવવાના સુત્ર સાથે ભુજમાં છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના ગીતોની સ્પર્ધા સહિત કાર્યક્રમો યોજાયા હતા.

posted by Chatthi Bari Ma... on the 9th Feb 2015

ભુજની જાણીતી સંસ્થા શ્રી છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા તાજેતરમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે સંસ્થામાં કિ-બોર્ડ શીખવવાના વર્ગનો પણ શુભારંભ કરવામાં આવ્યો.

posted by Chatthi Bari Ma... on the 2nd Dec 2014

આપણે ચલચિત્રોમાં કોઇ વ્યક્તિને એક દિવસના મંત્રી બનતા જોયા છે અને જો એ સાચું હોય તોયે પણ એના કરતાં હજારો ઘણી ખુશી એક દિવસ મોજમસ્તી અને એક ટક ભરપેટ ખાવાનું મેળવતાં બાળકોને થતી હશે એની સાક્ષાત અનુભુતિ થઇ !

posted by jayanjaria on the 15th Nov 2014

Pages