Sport & Leisure

ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈધે બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રી નું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલે કરેલ.

posted by Chatthi Bari Ma... on the 20th Sep 2016

શ્રી ભુજ છઠ્ઠીબારી મહીલા મંડળ, સંચાલિત ‘સંગીત શિક્ષણ કેન્દ્ર’ના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે હિન્દી ફિલ્મોના જૂના અને અણમોલ ગીતો, દેશભક્તિ ગીતો, તથા કચ્છીગીતોનો સૂરમયી શામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રમાં તાલીમ મેળવનારા ભાઈબહેનોએ ભાગ લીધો હતો.

posted by Chatthi Bari Ma... on the 12th Sep 2016
ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈદ્ય બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રીનું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ કરેલ.
posted by Chatthi Bari Ma... on the 16th Feb 2016

કચ્છમાં તસવીરકળાનાં ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્ધારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ફોટોવોક અને સ્વ. શ્રી એલ.એમ. પોમલની તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તેમાં મહિલાઓ સહિત ૨૦૦થી વધુ ફોટોગ્રાફીના શોખીનો ઉમટ્યા હતા.

posted by Ashutosh Gor on the 24th Aug 2015

Monsoon trek @ Kado Dungar-Kachchh 

organize by Eastern Sports & Adventure Activity Promoter-kachchh

posted by ESAAP on the 6th Aug 2015

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ' ની ઉજવણી અંતર્ગતમાં અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા વિવિધ પ્રકારની ઉજવણીઓ કરવામાં આવે છે.

posted by Kant on the 17th Jul 2015

Pages