કચ્છ, પશુપાલનનો વિશાળ વ્યાપ ધરાવતો પ્રદેશ ! પશુપાલન કચ્છના અનેક પશુપાલકોનું ગુજરાન ચલાવવા માટેનું અનિવાર્ય સાધન બની રહ્યું છે . પશુપાલનનું નામ આવે એટલે સૌ પ્રથમ "બન્ની"નું નામ લેવાય.
Livelihood & Economy
અમે શ્રીમતિ ખ્યાતિબેન ભટ્ટ અને અનિતાબેન ઠક્કર છઠ્ઠીબારી મહિલા મંડળમાં પધ્ધતિસર અને પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ માટે જોડાઈ ત્રણ વર્ષ માટેનો “ટીચર ટ્રેનીંગ ઇન નીડલ ક્રાફ્ટ” (T.T.N.C.)નો કોર્ષ કર્યો.
ભુજ તા. ૯ના સાત દાયકા જુની સંસ્થા શ્રી ભુજ મહિલા મંડળ દ્રારા અષાઢીબીજની પુર્વ સંધ્યાએ કચ્છીગીત ભજન અને લોકગીતની સ્પર્ધા યોજાઇ. જેમાં ૨૮ બહેનો એ અલભ્ય એવા વૈવિધ્યસભર કચ્છીગીતો - ભજન, લોકગીતો રજુ કર્યા.<br />
છેલ્લાં ૭૫ વર્ષથી બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ વર્ગો ચલાવે છે . આ સંસ્થા માં સીવણ વર્ગ , ભારત-ગુથના ,ભારતનાટ્યમ ,શાસ્ત્રી સંગીત ,ડ્રમ કલાસ જેવા વર્ગોનાં માધ્યમથી ગરીબ તેમજ દરેક વર્ગની બહેનો અને બાળકો નજીવી ચૂકવી પોતાનું કૌશલ્ય વધારે ખીલવે છે તેમજ ભવિષ્યમાં પોતે પગભર થઈ ગુજરાન ચલાવે છે .
નારી ની નામનાશ અને તેના આરમાનો કચડી સમાજે પુરાતન કાળ થી અન્યાય કર્યો છે.નારી ની પ્રગતિ અને આર્થિક સાધારતા માટે શિક્ષણ અને હુન્નર જરૂરી છે.આ વિચાર થી ભુજ મહિલા મંડળ નું બીજ રોપાયું.19954 માં બાલ મંદિર નો પ્રારંભ થયો અને 1956 માં સીવણ ક્લાસ નો પ્રારંભ થયો.સંસ્થા ને ટેકો આપવા ધારા સભ્યો અને સાંસદ સભ
ચાલો આનો સાચો અર્થ સમજીએ હવાબેન ૫રિસ્થિતિ પરથી.... હવાબેન આ કાચી જૂપડી માં પોતાના પાંચ નાના બાળકો ને પતિસાથે રહેતા .................