Governance & empowerment

ગુજરાતીમાં ખુબ સાચું કહેવાયું છે કે "પેટ કરાવે વેઠ". પણ અમુક દ્રઢ મનોબળ ધરાવતી વ્યક્તિઓ 'વેઠ' વેઠીને પોતાના જીવનનું ઘડતર કરતી હોય છે.

posted by jayanjaria on the 14th Jul 2015

ગુજરાતીમાં એક કહેવત છે કે "દીકરી બે કુળ તારે", એટલે કે દીકરી પિયરમાં હોય કે પરણીને સાસરાના ઘરે જાય બન્ને ઘરને સાચવે ! પણ સ્ત્રી ઘર સાથે સમાજને પણ ઘણું આપી શકે છે અને બદલાવ આણી શકે છે એ વાત ભુજના કોલીવાસમાં રહેતા 'હનુફઇ"એ સાબિત કરી બતાવી છે.

posted by jayanjaria on the 13th Jul 2015

ભુજ શહેરમાં સ્થાનિક સ્વશાસનના માળખામાં 'વોર્ડ કમિટી' બની છે ત્યારે આ કમિટીઓ દ્વારા શહેરના વોર્ડ ૨ અને ૩માં નાગરિકો માટે આધારકાર્ડ બનાવી આપી ઉપયોગીતા છતી કરી છે. બન્ને વોર્ડમાં ૧૫૦૦થી વધુ આધારકાર્ડ બની ચુક્યા છે તેમજ હાલમાં પણ કામગીરી ચાલી રહી છે.

posted by milap.maheshwari.9 on the 8th Jul 2015

પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

posted by jayanjaria on the 7th Jul 2015

ભુજ શહેરમાં આવેલ શાંતિનગર વિસ્તારની બહેનોએ તેમના સર્વાંગી વિકાસની નેમ લીધી છે.

posted by Shantinagar Mah... on the 22nd Jun 2015

પ્રજાના શાસનનું પ્રથમ પગથિયું નગરપાલિકા છે.જ્યાં લોકોના ઘણા રોજિંદા પ્રશ્નોનાં નિવડો આવે છે. ભુજ નગરપાલિકાની સ્થાપના સંવત ૧૮૭૧ના થઈ હતી તે કચ્છની પ્રથમ નગરપાલિકાનું માન મેળવી જાય છે.

posted by jayanjaria on the 18th Jun 2015

Pages