Governance & empowerment

નગરજનો પુરતી સુવિધાઓ મેળવતા થાય એ માટે ભુજ નગરપાલિકા હંમેશાં પ્રયત્નશીલ વલણ દાખવે છે ત્યારે નગરપાલિકાના નગરસેવકોએ પણ નવતર પ્રયત્ન કરી નગરજનો પ્રત્યે તેમની જવાબદારીનું ઉદાહરણ પુરું પાડયું છે.
posted by vishram.vaghela on the 18th Apr 2016
ભુજ સેતુ માહિતી કેન્દ્ર અંતર્ગત માહિતી મિત્ર દ્વારા માહિતીનો વ્યાપ વધે અને તે માટે સ્થાનીય યુવાનો જાગૃત, માહિતગાર બની પોતાના વિસ્તારનાં જરૂરિયાતમંદ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવી શકે તેવા ઉમદા હેતુ દ્વારા માહિતીનું આદાન-પ્રદાનનો કાર્યક્રમ સેતુ ઓફિસ પર યોજવામાં આવેલો હતો.
posted by vishram.vaghela on the 6th Apr 2016
પુરુષ પ્રધાન સમાજ, સામાજિક બંધનો, સંકુચિત વિચારધારાઓ, મહિલા પર લદાયેલી ઘરની જવાબદારીઓ જેવા અનેક પ્રશ્નો સમી તેજ ધારા સાથે વહેતી નદીમાં સામા પાણીએ તરવાની કળા દરેક સ્ત્રીએ કેળવવી જોઇએ એવો ભાવ ભુજના રહીમનગરના રહેવાસી આયશુબેન વ્યક્ત કરે છે. પણ આ આયશુબેન છે કોણ?! સાચો પ્રશ્ન છે.
posted by jayanjaria on the 15th Mar 2016
“મેરા પરિચય બસ ઇતના હૈ કી મૈ ભારત કી તસ્વીર હું, માતૃભૂમિ પર મિટનેવાલો કી પીર હું, ઉન વીરો કી દુહિતા હું જો હંસ હંસ ઝૂલા ઝૂલ ગયે, ઉન શેરો કી માતા હું, જો રણ ભૂમિ મેં શહીદ હુવે. ”
posted by Jagruti Rasikla... on the 7th Mar 2016

કુદકે ને ભુસકે વધી રહેલી વસ્તીને પહોંચી વળવા એક તરફ જ્યારે યેન કેન પ્રકારે કેટલાક લોકો તળાવો બુરીને જમીનો દબાવી લેતા હોય છે ત્યાં બીજી તરફ કેટલાક લોકો એ જ તળાવો બચાવી લેવા ઝઝુમી રહ્યા છે.

posted by jayanjaria on the 29th Dec 2015

કચ્છ મહિલા સંગઠનના અર્બન સેલ દ્વારા સંગઠનના ઉદ્દેશ્યને સાર્થક કરતો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના પગલે વંચિત વિસ્તારની મહિલાઓ જાગૃત થવાની સાથે સાથે પગભર પણ બનશે. મહિલાઓને માનસિક, શારીરિક, સામાજિક રીતે પગભર કરવાની પહેલમાં આ એક નવતર પગલુ બની રહેશે.

posted by Sakhi Sangini on the 25th Aug 2015

Pages