ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ.
Governance & empowerment
Urban Setu team, the urban unit of Setu Abhiyan, visited Sadbhawna Sangh, Mumbai between 2nd and 4th December, 2017. Sadbhawna Sangh is a union of likeminded people who work in network for strengthening democracy and national unity.
આજના પુરુષપ્રધાન સમાજમાં દીકરીઓ, બહેનો, મહિલાઓની સલામતિનો મુદ્દો ખુબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે ! સમાજ અને તંત્રના અનેક પ્રયાસો પછી પણ કમનસીબે આજે દીકરીઓ સલામત નથી !
તાજેતરના સમયમાં કચ્છમાં સ્ત્રી પર થતી હિંસાના અનેક કિસ્સાઓ નોંધાઇ રહ્યા છે ત્યારે કચ્છમાં મહિલાઓના મુદ્દે કાર્યરત કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા, સંગઠનો તેમજ ભુજની સ્થાનિક સંસ્થાઓ દ્વારા મૌન રેલી યોજી મહિલાઓ પર વધતા જતા હિંસાના બનાવોને નાથવા તેમજ તંત્રને સાબદું કરવા આગેકુચ કરવામાં આવી.
ભુજ નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ શહેરી શાસન વ્યવસ્થાથી વધુ સારી રીતે માહિતગાર બની ભુજના વિકાસમાં વધુ અસરકારક રીતે સહભાગી બને તેવા ઉમદા આશય સાથે ભુજના અર્બન સેતુ દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता : |
यत्रैतास्तु न पूज्यन्ते सर्वा सतात्राफला: क्रिया ||