Environment

પ્લાસ્ટિક આજે આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. ખરેખર કહીએ તો પ્લાસ્ટિક માનવ સમુદાય માટે એટલું આવશ્યક બની ગયું છે, જેમ ભોજન અને પાણી.

posted by dharmesh.antani on the 29th Dec 2012

ભુજ શહેરમાં ભરચક વિસ્તાર એવા વાણિયા વાડ અને મહેરઅલી ચોકની નજીક પાંજરાપોળ શેરી આવેલ છે.

posted by dharmesh.antani on the 29th Dec 2012

તારીખ ૧૯.૧૦.૧૨ ના રોજ રોટરી સ્કૂલ-હરીપર દ્વારા આયોજીત શાળાના બાળકો સાથે ભુજીયા ડુંગરની તળેટીમાં પ્લાસ્ટિક ઝબલાં,પાણીના પાઊચ અને અન્ય કચરાની સફાઇ કરવાના હેતુ થી અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ જાળવણીના અભિગમને સાકાર કરવા તેમજ શહેરના અમૂલ્ય ઐતિહાસિક વારસા

posted by dharmesh.antani on the 29th Dec 2012

We all hear about the pride of Bhuj city – the Hamirsar Lake, located in the centre of the city, but why is that none of us ever remember another beautiful lake on the outskirts – the Deshalsar?

posted by mansi.gor on the 19th Dec 2012

ભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ.

posted by JSSS on the 6th Dec 2012

વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે.

posted by JSSS on the 6th Dec 2012

Pages