Environment

“ચકીબાઈ ચકીબાઈ મારે ઘેર રમવા આવશો કે નહિ ?” અથવા તો “ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી મગનો દાણો” ..... આવી વાર્તા ને ગીત નજીકના ભવિષ્યમાં દંતકથા સમાન બની જશે...એવા ડર સાથે સફાળા જાગેલા નાગરિકોએ ચકલી બચાવો અભિયાન હાથ ધર્યું છે.
posted by Jagruti Rasikla... on the 19th Mar 2016

ભુજ શહેરમાં તો છે બે સરોવર,
એક હમીરસર અને બીજુ છે દેશલસર,
બન્ને છે તો એક જ શહેરમાં પણ,
લાગે છે એક લાડકું અને બીજું ઓરમાયું;

એકને મળે છે કાર્નિવલના સુશોભન તો,
બીજાને મળે છે ગંદા પાણીના નાળા !

posted by dineshcharan on the 21st Oct 2015

આજની સવાર ભુજની ભાગોળે આવેલી "ખારી નદી" માટે આનંદનો દિવસ બની રહ્યો હતો. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના એક જુથે ખારીનદીના એક વિસ્તારમાંથી ગંદકી અને કચરો દુર કરીને ખારીનદીને સ્વચ્છતાનો અહેસાસ કરાવ્યો હતો.

posted by jayanjaria on the 12th Oct 2015

એક અત્યંત વ્યસ્ત સાંજે આપણા સૌ ભુજ વાસીઓના હૃદયસમા હમીરસર તળાવની પાળે એક ગરીબ ચિંથરે હાલ બાળક અને એક વૃધ્ધ બેઠા હતા. તેમના પાસે માત્ર એક બ્રેડનું પેકેટ હતું. આવી હાલત હોવા છતાં પણ તેઓ પાસે જ ભુખ્યા બેઠેલા શેરીના એક કુતરાને પણ તે બ્રેડ ખવડાવતા હતા...

posted by jayanjaria on the 3rd Oct 2015

On a busy evening, beside our beloved Hamirsar lake, once there sat a young boy with an old man. All they had between them was a packet of bread. And still they shared one-third of it to a street dog sitting beside them.

posted by jayanjaria on the 3rd Oct 2015

કુદરતના સૌંદર્ય સમી ખારી નદી સ્વચ્છ અને નિર્મલ બની રહે એ માટે ભુજ બોલે છે અને અર્બન સેતુ ટીમ દ્વારા ખારી નદી પાસે "ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!” આ અપીલ સાથેનું બોર્ડ મુકવામાં આવ્યું છે.

posted by jayanjaria on the 2nd Sep 2015

Pages

The Homes in the city program is supporting the following projects in Bhuj related to : Environment

The demand driven door to door waste collection system has been piloted in the city in localities of Ward no. 13 & 14 of Bhuj.

Under the Nirmal Gujarat programme of the Government of Gujarat, all the Municipalities of the State were ordered to initiate door to door waste collection programme in the cities.

Pages