Education & awareness

સહુ પ્રથમ ઈ. સ. ૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમાજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે. એચ. આઈ. વી. વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે.

posted by Jagruti Rasikla... on the 30th Nov 2015

એક અત્યંત વ્યસ્ત સાંજે આપણા સૌ ભુજ વાસીઓના હૃદયસમા હમીરસર તળાવની પાળે એક ગરીબ ચિંથરે હાલ બાળક અને એક વૃધ્ધ બેઠા હતા. તેમના પાસે માત્ર એક બ્રેડનું પેકેટ હતું. આવી હાલત હોવા છતાં પણ તેઓ પાસે જ ભુખ્યા બેઠેલા શેરીના એક કુતરાને પણ તે બ્રેડ ખવડાવતા હતા...

posted by jayanjaria on the 3rd Oct 2015

On a busy evening, beside our beloved Hamirsar lake, once there sat a young boy with an old man. All they had between them was a packet of bread. And still they shared one-third of it to a street dog sitting beside them.

posted by jayanjaria on the 3rd Oct 2015

“આપણા પુર્વજો પાસે ગાયો હતી અને તેઓ તેની સેવા કરતા પણ હવે આપણી પાસે ગાયો રાખી શકાય એવી પરિસ્થિતિ નથી રહી અને તેને કારણે ગૌસેવા પણ નથી કરી શકતા!

posted by jayanjaria on the 26th Sep 2015

આપણી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે આ સપ્તાહ ઉજવાય છે.ભારત સ્વતંત્ર થયું ત્યારથી વિવિધ રાષ્ટ્રીય પ્રતીકો સ્વીકારવા સાથે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી છે.

posted by Jagruti Rasikla... on the 14th Sep 2015

નેશનલ એસોશીએશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે.

posted by Jagruti Rasikla... on the 14th Sep 2015

Pages