Culture & heritage

સામાન્ય રીતે દરેક મંદિરોમાં વહેલી સવારે થતી આરતીને 'મંગળા' કહેવાય છે પણ, દીપોત્સવ પર્વે આ મંગળાનું મહત્વ વિશેષ હોય છે. રાજવી સમયમાં અગિયારસથી દિવાળી સુધી ઉજવાતી મંગળા આજે પણ ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ ઉજવાય છે !

posted by jayanjaria on the 21st Oct 2014

દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. આ તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. એક ચિંતકે પર્વ સબંધે સુંદર સુત્ર આપ્યું છે. 'અપુર્ણને પુર્ણ બનાવે તે પર્વ, ખાલીને ભરે તે પર્વ, પાપની પરંપરા તોડે તે પર્વ.' દિવાળીના તહેવારની ઉજવણી માટે સૌ કોઇ અનેક રીતે આયોજન ગોઠવતા હોય છે.

posted by Tarunkant Chhaya on the 17th Oct 2014

આધુનિક ટેકનોલોજી તથા વિજ્ઞાનને કારણે સમગ્ર માનવજાતને બેસુમાર ફાયદા થયા છે. તેના લીધે દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ થઇ છે.

posted by Jafar Dhobi on the 14th Oct 2014

તાજેતરમાં ભુજના છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા બાળકોમાં છુપાયેલી કલાને ઉજાગર કરવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રો. કાશ્મીરાબેન મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમની શરુઆતમાં શ્રી વિણાબેન મહેતાએ સ્તવન ગાયું હતું.

posted by Chatthi Bari Ma... on the 8th Oct 2014

જગદંબાના નામના સ્મરણાનો મહિમા અપરંપાર છે. મા જગદંબાની નવરાતત્રિ ઉતસવ એ ભારતીય સંસ્કૃતિમાં નારીનું સન્માન કરતો ઉત્સવ છે. શ્રી ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ અને નાના વોકળા મહિલા મંડળના ઉપક્રમે સંસ્થાના પ્રાંગણમાં અનોખી રીતે નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

posted by Chatthi Bari Ma... on the 7th Oct 2014

આસો સુદ એકમથી નોમ સુધીના દિવસો શારદીય નવરાત્રિ તરીકે ઓળખાય છે. આ આદ્ય – શક્તિ નું પર્વ છે. તેની ઉજવણી અનેરી હોય છે. આ દિવસોમાં પહેલા નોરતાથી નોમ સુધી એટલે નવ દિવસ સુધી રાત્રિ તેમજ અમુક જગ્યા એ સાંજના સમયે પણ દાડિયારાસ માં દુર્ગાના ગરબા ગાવાના હોય છે.

posted by Tarunkant Chhaya on the 27th Sep 2014

Pages

Sonivadi Dharmshala is located close to the city police station and opposite the new Swamynarayan Mandir in Bhuj.
A dharamshala is a place where travelers can rest and stay for the night.

Abode of a soldier-statesman.
Fathe Mohammed lived during the reign of Rayadhan II (1778-1813).

Markets are loud, stinking and striking reflections of a city. There is no better place to appreciate the spirit of a neighbourhood or the state of mind of its people.

The Prag Mahal is a 19th-century palace located next to the Aina Mahal in Bhuj, Gujarat, India. It was commissioned by Rao Pragmalji II, and construction began in 1865.

Pages