Culture & heritage

પ્રાગમહેલના દરવાજે લાકડાના થડિયામાં કોતરાયેલ એક વાક્ય લખ્યું છે, જે આ પ્રમાણે છે. THIS BASE IS BUILT WITH UTMOST CARE. ON SOLD FOUNDATION OF SUCCESS AND REMEMBER, SUCCESS IS NOT JUST KNOWING WHERE TO GO, BUT ALSO HOW TO GET THERE.

posted by Dalpat Danidhariya on the 24th Mar 2015

ભુજના ઐતિહાસિક સ્થળ પ્રાગમહેલ ખાતે દાયકાઓ પુરાણા દસ્તાવેજો ધરાવતા ગ્રંથાલયનું મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની અનુમતિ અને શુભકામના સાથે નિર્માણ થવા જઇ રહ્યું છે જેના શુભારંભ અર્થે તેરા ઠાકોર મયુર્ધ્વજસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં ગાયત્રીયજ્ઞ અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતુ

posted by jayanjaria on the 23rd Mar 2015

કોઇ એક વ્યક્તિને કોઇ પણ રીતે બીજી વ્યક્તિ સાથે જોડી શકું તો મારાં જીવનની સફળતા ગણાશે આવું માનતી એક નિખાલસ યુવતિના મનમાં પોતાની જાતને સમય આપવાનો વિચાર જાગ્યો અને છેક દિલ્હીથી તેણે કચ્છની વાટ પકડી !

posted by jayanjaria on the 18th Mar 2015

“ લાગણીના જળ વડે મર્દન કરું છું,શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, માતૃભાષા ને પ્રથમ વંદન કરું છું.
સહુ માતૃભાષા પ્રેમીઓને  જય  ગુજરાત....જય ગુજરાતી....

posted by Jagruti Rasikla... on the 21st Feb 2015

યુવાનો માટે પ્રેરણારુપ એવા સ્વામી વિવેકાનંદની ૧૫૨મી જન્મ જયંતિ નિમિત્તે ભુજની લાલન કોલેજ ખાતે 'સ્વચ્છતા' વિષય આધારિત કાર્યક્રમ યોજાયો હતો.

posted by sahjeevan on the 13th Jan 2015

કોઇ પણ પર્વની ઉજવણીની શરુઆત દાનથી થાય તો ખુશી બેવડાય છે. આ ઉક્તિને સાર્થક કરતી પ્રવૃત્તિ ભુજની સેવાભાવી સંસ્થા 'શાહે જીલાન યુવક મંડળ' દ્વારા કરવામાં આવી.

posted by shahejilanyuvak... on the 3rd Jan 2015

Pages

Chatardi is one of the most beautiful heritage site in Bhuj. A peaceful space at the edge of Hamirsar lake where the kings of Kutch and their family rest in peace.

Bhuj was founded in the beginning of the XVII th century, the Ashapura temple was one of the first one to be built.

The Toraniyu gate is the main entrance to the Darbaar complex where you can find the Pragmahal and the Ainamahal palaces.

Pages