કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આક પરથી નક્કી થાય. દેશની શિક્ષિત પ્રજા જ દેશનો વિકાસ કરી શકે. વિશ્વમાં શાંતિ અને સારા સમાજના નિર્માણ માટે સાક્ષરતાનું મહત્વ ખુબ જ છે. વિશ્વના સૌથી વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે શિક્ષિત પ્રજા જ દેશને આગળ વધવામાં મહત્વનો ફળો ધરાવે છે.
Access to information
કચ્છમાં તસવીરકળાનાં ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્ધારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ફોટોવોક અને સ્વ. શ્રી એલ.એમ. પોમલની તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તેમાં મહિલાઓ સહિત ૨૦૦થી વધુ ફોટોગ્રાફીના શોખીનો ઉમટ્યા હતા.
ભુજની ભાગોળે આવેલી પાલારા જેલની જ્યારે પણ મુલાકાત લેવાની તક મળે ત્યારે આ જેલમાં કંઇક ને કંઇક નવીનતમ કામગીરી જોવા મળે. પાલારા જેલના અધિક્ષકશ્રી વી. પી. ગોહિલ સાહેબ તેમના પાયામાં રહેલાં શિક્ષણ અને સુઝબુઝના સમન્વયથી પોતાની જેલમાં હમેશાં નવા આયામો જોડતા રહે છે.
“અમે રોજ ફરફરતું ભોજન બનાવતા અને રા'ખેંગારજી હોંશે હોંશે આરોગતા અને ક્યારેક તો એટલા રાજી થઇ જતા કે બક્ષીશ પણ આપતા!” આ વાત રાજાશાહી જમાનામાં કચ્છના મહારાવશ્રી ખેંગારજીના રાજમાં મુખ્ય રસોયા તરીકે રહી ચુકેલા ભુજના બુઝુર્ગ નથુભાઇ ઉર્ફે બાબુભાઇએ 'ભુજ બોલે છે'
ગાંધીજી, નાનાલાલ અને મુનશીજી પછીના ‘યુગ પ્રચારક સાક્ષર’ તરીકે કવિશ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જેમને ઓળખાવ્યા છે. તે ઉતમસર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક, આજીવન શિક્ષ
Pages
Here we provide information about Free Medical service provided by Hospital in Gujarat.
Free Heart Surgery
Free Eye Surgery
Free Surgery for torn lip or palate for kids