Education

નેતાજી સુભાષચંદ્ર બોસનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં ઓડીસાના કટકના એક સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. જાણીતા વકીલ પિતા જાનકીનાથ અને માં પ્રભાવતીના સુભાષ પાંચમા પુત્ર સંતાન હતા. ૧૪ ભાઈ–બહેનોમાં તેમનો નવમો નંબર હતો.

Article posted on the 23rd Jan 2017

કચ્છમાં સૌથી જૂના અને નહેરુ યુવા કેન્દ્ર તરફથી શ્રેષ્ઠ મહિલા મંડળનો એવોર્ડ મેળવનાર આ સંસ્થાને ૮૦ વર્ષ પૂર્ણ થતાં તાલીમાર્થીઓ દ્વારા તેનો અસિતી વર્ષ મહોત્સવનો એક રંગારંગ કાર્યક્ર્મ તા. ૧૭/૧૨/૨૦૧૬ ના સહયોગ હોલમાં ભુજના નગરપતિશ્રી અશોકભાઇ હાથીના અધ્યક્ષપદે તથા જિલ્લા શિક્ષણાધિકારી ડો.

Blog entry posted on the 30th Dec 2016

“અલબત્ત તેમની શક્તિ ખોટા માર્ગે વેડફાઇ છે પણ મારી જેલના કેદીઓમાં અનેક પ્રકારના કૌશલ્યો છે!” ભુજની પાલારા જેલમાં 'પ્લાસ્ટિક વણાટ'ની તાલીમ લઇ રહેલા કેદીઓની મુલાકાત વખતે જેલના અધિક્ષક વિરભદ્રસિંહ ગોહિલે આ વાત ગૌરવ સાથે મુકી હતી.

Article posted on the 29th Apr 2016
“I want to study more but I don’t feel like going to school” says Mehak, a nine years old girl from Vansfoda. Vansfoda is a slum settlement on the old Bhuj-Madhapar highway where Mehak lives with her parents and three siblings.
Article posted on the 12th Apr 2016
વર્તમાન સમયની વાત કરીએ તો આપણા સૌ એક નામથી પરિચિત થયા છીએ... નિરજા ! કેમ સાચું ને ! હા, નિરજા ભનૌતની દેશદાઝને શત શત વંદન. અલબત્ત નિરજા જેવી કુરબાની તો નહિં પણ આપણા સમાજમાં એવી કેટલીયે નિરજા રહેલી છે જેણે પોતાના જીવનમાં અનેક કાંઠાવાજીયા જોયા બાદ પોતાની મંઝિલ પામી છે.
Article posted on the 8th Mar 2016
બાળકો, કિશોરીઓ, ધાત્રી મહિલા તેમજ સગર્ભાઓ માટે એક આંગણવાડી એવી જગ્યા છે જ્યાં પ્રારંભિક તબક્કાની સવલતો મળે છે ! ભુજના શાંતિનગર ખાતે આવેલા સમાવાસમાં સખિ સંગીનિના સહકારથી મહિલાઓ દ્વારા "આદર્શ આંગણવાડી" લાવવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવ્યા છે.
Blog entry posted on the 26th Feb 2016

Pages