women of kachchh

હેમસંધ્યા મહિલા મંડળે મહિલા દિન નિમિતે સમગ્ર મહિલાથીમ પર અંતાક્ષરી હરીફાઈનું આયોજન કરેલ. મુખ્ય મહેમાન વિજયાબેન ગઢવી, મણિબેન રામજીયાની અને પુષ્પાબેન વૈધ્ય ની હાજરીમાં શ્રીમતી દિવ્યાબેન વૈધ્ય અને શ્રીમતી અમિતાબેન સંઘવીની રાહબરીમાં શ્રી હરીશભાઇ બૂચના સંગીતના સથવારે ૩૬ સ્પર્ધકોએ ભાગ લીધેલ.

Blog entry posted on the 20th Mar 2017

હવે દારુના નશામાં ચુર દારુડિયાની માર કોઇ સ્ત્રી સહન નહિં કરે, કોઇ અબલા નારી માત્ર રડીને બેસી નહિં રહે, બેફામ ધીકતા દારુના વેપાર સામે ગ્રુહિણીઓ માત્ર સમસમીને બેસી નહિં રહે પણ આ બધી નારીઓ એકજુથ થઇને દારુ અને તેના દ્વારા થતી સ્ત્રીઓ પરની હિંસાના વિરોધમાં ઉઠાવશે "ગુંજ" !

Blog entry posted on the 7th Apr 2014

ભુજ તા . 2 કચ્છના મહિલા સાંસદ શ્રીમતિ પુનમબેન  જાટની રૂ.૭ લાખની  ગ્રાન્ટમાથી  તૈયાર  થયેલો કૉમ્યુનિટી હૉલનો લોકાપર્ણ  સમારોહ ઉત્સાહ ભેર તા . 2/2/2014ના રોજ યોજાયો. 

Blog entry posted on the 20th Feb 2014

આત્મવિશ્વાસને ફળિભુત કરતાં ફાતમાબહેન જત !

Blog entry posted on the 26th Nov 2013