water management system

ગત ૨જી જૂનના રોજ તંત્ર, સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં "હમીરસર" તળાવમાં લોકભાગીદારી સાથે ખાણેત્રું શરુ કરવામાં આવ્યું હતું જેને આજે ૫ દિવસ પુરા થયા છે.

Article posted on the 9th Jun 2017

કચ્છ જિલ્લો ઘણી બધી ભૌગોલિક પ્રતિકૂળતાઓ ધરાવે છે. કચ્છ એ ગુજરાત રાજયનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છમાં રણ વિસ્તાર છે. કચ્છના નકશા તરફ નજર કરીએ તો ઉત્તર તરફ મોટું રણ છે, દક્ષિણ બાજુએ કચ્છનો અખાત છે, પૂર્વ તરફ નાનું રણ છે, પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે.

Blog entry posted on the 4th Jul 2014

હમણાં હમણાં પ્યારું પાટનગર ભુજ પીવાના પાણીના પ્રશ્નોથી ખૂબ –ખૂબ પરેશાન છે,  પાણીના ધાંધીયાથી લોકો ગળે આવી ગયા છે, ત્યારે સહેજ જ આમ આદમીના મનમાં પ્રશ્ન ઊઠે કે, અમારા આ અને આવા જ રોજબરોજના પ્રશ્નોનો આરો- ઓવારો ક્યારે આવશે ?

Blog entry posted on the 12th Jun 2014

ભુજ શહેરમાં ફકત એક કોલોની નહી પણ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી બાબતે વ્યવસ્થાપન થવું જરૂરી છે. જેઠ સુદ એકાદશી નીર્જળા એકાદશી તરીકે ઓળખાય છે. આપણા પ્રાચીન મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા પરંતુ ભીમ માટે આ વ્રત કરવાનું દુષ્કર હતું.

Blog entry posted on the 10th Jun 2014

ભુજ શહેરમાં ચોમાસાની મોસમમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે સામાન્ય રીતે લોકો પાલિકામાં ફરિયાદો નોંધાવી ઉકેલની રાહ જોતા રહે છે.

Blog entry posted on the 14th May 2014

ભુજના રાવલપીર દાદાની શેરી, વંડી ફળીયા વિસ્‍તારમાં રોડ, ગટર પાણી તેમજ કચરાના નિકાલની બહુ જુની સમસ્‍યા છે, લાંબા સમયથી આ વિસ્તારોમાં આ પ્રશ્નો વણઉકેલાયેલા છે. 

Concern posted on the 14th Mar 2014

Pages