solid waste management

“૫મી જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ"ની ભુજમાં બાળકોએ અનોખી ઉજવણી કરી હતી. એક મનુષ્ય તરીકે આપણે સૌ જે રીતે પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ અને પર્યાવરણને સાચવવા માટે આપણી શું ફરજ છે એ બાબતોને વિવિધ માધ્યમો દ્વારા ૨૫ જેટલા બાળકોએ કાર્યક્રમમાં રજુઆત કરી હતી.

Article posted on the 6th Jun 2017

નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુ થી સહજીવન સંસ્થા વિવિધ જાગૃતિ કાર્યક્રમ કરે છે. જે અંતર્ગત હાલમાં ભુજ શહેર ની વિવિધ શાળાઓમાં જઈ ભારતના ભાવિ નાગરિકો એવા વિધ્યાર્થિઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી પર્યાવરણ વિષયક વિવિધ મુદા પર ફિલ્મશો/કાર્ટૂન ફિલ્મ વિદ્યાર્થિઓને બતાવવામાં આવે છે.

Article posted on the 9th Sep 2016
ક્યારેય સુકાય નહિં તેવી અનોખી રચના ધરાવતું ઐતિહાસિક તળાવ 'દેશલસર' નાગરિકો અને તંત્રની ઉપેક્ષા પામી આજે કચરાનું સામ્રાજ્ય બની રહ્યું છે.
Article posted on the 26th Mar 2016

આજની સવાર ભુજની ભાગોળે આવેલી "ખારી નદી" માટે આનંદનો દિવસ બની રહ્યો હતો. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના એક જુથે ખારીનદીના એક વિસ્તારમાંથી ગંદકી અને કચરો દુર કરીને ખારીનદીને સ્વચ્છતાનો અહેસાસ કરાવ્યો હતો.

Article posted on the 12th Oct 2015

કુદરતના સૌંદર્ય સમી ખારી નદી સ્વચ્છ અને નિર્મલ બની રહે એ માટે ભુજ બોલે છે અને અર્બન સેતુ ટીમ દ્વારા ખારી નદી પાસે "ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!” આ અપીલ સાથેનું બોર્ડ મુકવામાં આવ્યું છે.

Article posted on the 2nd Sep 2015

Pages