livelihood

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન અંતર્ગત ચાલતી "ભુજ માલધારી પશુપાલક મંડળ-દૂધ ડેરી"માં ભુજના પશુપાલકોન્ દૂધ એકત્ર કરવામાં આવે છે. આજે ૨૭મી તારીખે ભુજના પપાલક શ્રી હમીદભાઇ હાજી પનુ જત એમની "મીંડી" (ભીલ્લી) નામની ભેંસનું દૂધ જમા કરવા આ ડેરી પર આવ્યા હતા.

Article posted on the 29th May 2017

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દેશી પશુ ઓલાદના જતન અને સંવર્ધન પર સંગઠનના સભ્યો માટે એક કાર્યશાળાનું આજે આયોજન થયું. જેમાં સાત્વિક અને સહજીવન સંસ્થાઓ સહભાગી થઈ.

Article posted on the 18th Jan 2017

आखिर हम कैसे भूल गये, महेनत किसान की,

दिन हो या रात उसने, परिश्रम तमाम की

Article posted on the 23rd Dec 2016

પશુપાલનના વ્યવસાયને એક નવું આયામ આપવાના ઉદેશ્યથી ‘હોમ્સ ઇન ધ સિટી’ અને સહજીવનના પ્રયાસોથી ભુજ શહેરમાં એનિમલ હોસ્ટેલ બનવા જઈ રહી છે. એને જ સંલગ્ન એવું ભુજ શહેર પશુ ઉછેરક સંગઠનને ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરાવી છે.

Article posted on the 25th Nov 2016

“ઓરોં કો કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ...” હિન્દી ગીતની આ પંક્તિઓ યાદ આવી ગઇ જ્યારે ભુજના એક વિસ્તારમાં ૭ જણના પરિવારનું પેટિયું રળતાં બહેનને મળ્યા !

Article posted on the 24th May 2016

ભુજ શહેર વિવિધ પ્રકારના વ્યવસાયો અને તેના સાથે જોડાયેલા અનેક સમાજોને પોતામાં સમાવી બેઠું છે ! અનેક ઉતાર ચડાવનું સાક્ષી રહ્યું છે. ભુતકાળની જાહોજલાલી જોઇ છે આ ભુજ શહેરે !

Article posted on the 21st Jul 2015

Pages