history

એક તરફ જ્યારે "મહિલા સશક્તિકરણ પખવાડીયું" ચાલી રહ્યું છે તેવામાં ભુજના જ લેખિકા સુશ્રી જાગ્રુતીબેન રસિકલાલ વકીલ લિખિત પુસ્તક "પુરાણ પ્રતીકોનું હાર્દ" નું માધાપરના શ્રી હરિ શાંતિનિકેતન આશ્રમ ખાતે વિમોચન કરવામાં આવ્યું છે.

Article posted on the 12th Aug 2015

જેષ્ઠીમલ સમાજ દ્વારા જણાવ્યા મુજબ તેમના સમાજના પુરુષો રાજાના સિપાઇ તરીકે જેઠીમલ સેવા આપતા હતા. જેઠીમલના પુરુષો ઉપરાંત સ્ત્રીઓ રાજપરિવારના કુંવરો માટે 'ધાઉમા' તરીકે સેવા બજાવતી હતી. તેથી આ આખો સમાજ રાજપરિવાર સાથે ઘનિષ્ટ સબંધ ધરાવતો હતો.

Blog entry posted on the 20th Dec 2014

Kutch has always been a region of exchange, passage and trade... this reflects in many ways through the culture, crafts and the different communities who settled in the area. Bhuj as the capital of Kutch is a great example of this diversity.

Information posted on the 6th May 2014

English version is comming soon

Information posted on the 17th Apr 2014

વાત કરવી છે ભુજથી આઠેક કી.મી દૂર આવેલા ગડા ગામ મધ્યે આવેલા કલ્યાણેશ્વર મહાદેવની. ગડા ગામે અંદાજે ૨ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા હરિયાળા પ્રાંગણમાં વિશાળ વડલા અને અન્ય લીલાછમ ફૂલ-ઝાડ અનેરા પ્રાકૃતિક નયનરમ્ય વાતાવરણનું સર્જન કરે છે.

Blog entry posted on the 3rd Feb 2014

૨૬મી જાન્યુઆરી, ૨૦૧૪ કચ્છવાસીઓએ ગુમાવેલા સ્વજનોની ૧૩મી વરસી ! ૨૦૦૧ના ભુકંપમાં કચ્છભરમાં અનેક લોકોએ જીવ ખોયા, કેટલાય પરિવારો બેઘર થયા અને મોટા પ્રમાણમાં જાન-માલની ખુવારી થઇ! એ ભૂકંપ અલબત્ત કુદરતી ઘટના હતી પણ આપણે ક્યાંય પણ આપણી ભુલ જોઇ શક્યા છીએ ખરા ?!

Article posted on the 6th Jan 2014