health

“કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”!

Article posted on the 8th Mar 2018

ભુજ શહેરના રહેવાસીઓ માટે "ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન"ની નવી પહેલ દ્વારા હવે આપને મળશે તાજું દોહેલું, શુધ્ધ અને ભેળસેળ મુક્ત કાંકરેજ ગાયનું દુધ ! દરેક ઘરમાં દુધ એક પોષક આહાર તરીકે ખોરાકમાં સામેલ હોય છે ત્યારે એ દુધ એકદમ તાજું અને ચોખ્ખું હોય એવું દરેક લોકો ઇચ્છતા હોય છે!

Blog entry posted on the 26th Feb 2018
વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે. થઇ હતી.ગત વર્ષોમાં મહા ભયંકર રોગો શીતળા, ક્ષય, મલેરિયાના સુક્ષ્મ જીવોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે.
Blog entry posted on the 7th Apr 2016

સહુ પ્રથમ ઈ. સ. ૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમાજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે. એચ. આઈ. વી. વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે.

Blog entry posted on the 30th Nov 2015

પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે..

Blog entry posted on the 29th May 2015

Pages