hamirsar lake

છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.

Article posted on the 1st Mar 2018

ભુજનું હમીરસર સુંદર તો છે તે સાથે ભુજ શહેર તથા કચ્છનાં લોકો નું હ્રદય પણ છે, ત્યારે સ્વભાવિક પણે આપણે સૌને એવો પ્રશ્ન થાય છે કે આ તળાવમાં એવું તો શું છે કે તેનું સૌ કોઈને આકર્ષણ થાય છે. આ તળાવ વિશે ઘણું લખાય છે. હમીરસરની પરંપરાગત જળ વ્યવસ્થાનું ગૌરવ છે.

Blog entry posted on the 8th Feb 2014

ભારત માં આવેલા તળાવો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કચ્છ ભુજ નું હમીરસર તળાવ પણ ભાતીગળ ઐતિહાસ ધરાવે છે જીવસૃષ્ટિ માટે પણ અનિવાર્ય કુદરતી સોત્ર છે . પણ વગર જીવન અશક્ય છે .

Blog entry posted on the 22nd Jan 2014

The last edition of Hamirsar no Saad for 2013, a monthly magazine to spread awarness on water and water ressources,
Published by ACT and JSS - Bhuj, Kachchh, Gujarat

Read online

Blog entry posted on the 10th Jan 2014

The 7th edition of Hamirsar no Saad, a monthly magazine to spread awarness on water and water ressources, Published by ACT and JSS - Bhuj, Kachchh, Gujarat 

Read online

Blog entry posted on the 23rd Dec 2013